Morbi,તા,30
કાલિકા પ્લોટ શેરી નં ૦૨ માં જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ શેરી નં ૦૨ માં રેડ કરી હતી જ્યાં આરોપી બશીર સલીમ ચાનિયાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૦૫૦ અને જુગાર સાહિત્ય કબજે લીધું છે અન્ય આરોપી બશીર હુશેન ચાનિયા રહે કાલિકા પ્લોટ વાળાનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છેMorbiના ત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા
ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમેં બાતમીને આધારે ત્રાજપર ગામના ચોરા પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મુકેશ લાભુભાઈ આત્રેશા, જીવરાજ નરશી અદગામા અને રોનક ઉર્ફે રામજી જયંતી માજુશા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૬૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે