Morbi તા.૨૩
નીચી માંડલ નજીક યુવાન કોઈ કારણોસર ડામર રોડ પર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૦ ના રોજ બપોરના સુમારે નીચી માંડલ નજીક આવેલ નર્મદા કેનાલના ડામર રોડ પર અજાણ્યો પુરુષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળો કોઈ કારણોસર ડામર રોડ પર શરીરે દાઝી જતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે