Morbi, તા.૨૮
બેલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં સિરામિક પાસે બાવળની કાંટમાં જુગાર રમતા અમિત ગગજી ગોહેલ અને વિજય બાબુ કુરિયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૫૧૦ જપ્ત કરી છે