Morbi,તા,21
મકનસર ગામે પોલીસે બે સ્થળે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મકનસર ગામે સંતોષ ટ્રાન્સપોર્ટ ઓફીસ પાછળ રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ચેતન ચંદુભાઈ ઘાટેલીયા અને જીતેશ વીરજી થરેસા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૯૫૦ જપ્ત કરી છે બીજી રેડમાં નવા મકનસર ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા મહેશ ધીરૂભાઈ દેગમાં અને વેલજી ભીખાભાઈ ચૌહાણ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે