Morbi તા.૧૪
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતગત મોરબી પોલીસે અરજદારોના ખોવાયેલા ૧૩ મોબાઈલ શોધી કાઢી ૧.૯૩ લાખના ૧૩ મોબાઈલ અરજદારોને પરત સોપ્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા પોર્ટલ નો ઉપયોગ કરી માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું તેમજ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવતા અરજદારોને ખોવાયેલા ૧૩ મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી પોલીસે વિવો, ઓપ્પો, રેડ્મી, રીયલમી સહિતના ૧૩ મોબાઈલ કીમત રૂ ૧,૯૩,૦૦૦ શોધી કાઢ અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી