Morbi, તા.12
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી આરોપી રોહિત કાંતિભાઈ સરવૈયા (23) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડની પાસા હેઠળ ધરપકડ કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.
Trending
- કેન્સર ટ્રિટમેન્ટની વચ્ચે અજમેર શરીફ પહોંચ્યાં Deepika-Shoaib
- Alia, કરણે દિવ્યા ખોસલા વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઈન ચલાવેલું
- Siddhant-Mrunal ની દો દિવાને શહર મેં આગામી ફેબ્રુઆરીમાં રજૂ થશે
- Rajkummar Rao, કિર્તી સુરેશની નવી ફિલ્મનું ટાઈટલ શિક્ષક નક્કી થયું
- “દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી Rakul Preet Singh
- Aishwarya Rai પિતાના જન્મ દિવસ પર કરી ભાવુક પોસ્ટ
- Ahan Pandey and Anita Padda વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી
- મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત

