Morbi,તા.28
માળિયા પોલીસ ટીમે વવાણીયા અને ખાખરેચી ગામે બે સ્થળે રેડ કરી બે આરોપીને વરલી જુગાર રમતા ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વવાણીયા ગામના તળાવની પાળ પાસે રેડ કરી હતી જ્યાં આરોપી યાસીન હુસેન મોવરને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૪૫૦ જપ્ત કરી છે બીજી રેડમાં ખાખરેચી ગામના બસ સ્ટેશન પાસેથી આઓર્પી તેજસ નરશી લાંધણોજાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૪૭૦ જપ્ત કરી છે