Morbi,તા.27
મોરબી-માળિયા હાઈવે પર છાશવારે અકસ્માત બનતા રહે છે જેમાં આજે પવનચક્કીનો સામાન લઈને જતું લાંબુ ટ્રેલર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું ભરતનગર ગામ પાસે ટ્રેલર સર્વિસ રોડ પર પલટી ગયું હતું સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ અકસ્માતને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો