Morbi,તા.21
ટેકનિકલ કારણોસર, 23 જુલાઈ, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી