Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં બ્યુટિફિકેશન સહિતના વધુ 15.26 કરોડના કામો થશે
    જામનગર

    Jamnagar માં બ્યુટિફિકેશન સહિતના વધુ 15.26 કરોડના કામો થશે

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.26

    જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 15 કરોડ 26 લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને જામનગર સીટી બ્યુટીફિકેશન માટે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.

    સ્ટેન્ડિંગ કમિટી બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 12) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ માટે  રૂા.35.13 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

    જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ  ફાઈનલ પ્લોટ નં. 82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈનલ પ્લોટ નં. 66 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા),  ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) અને ખીજડીયા પમ્પ હાઉસ પાસે આવેલ જગ્યા ગાર્ડન ડેવલોપમેન્ટ માટે આપવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં   ફાઈનલ પ્લોટ નં. 82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે, ફાઈનલ પ્લોટ નં. 96 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા) આવાસ યોજના પાસે, ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે , ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) રામ મંદિર પાસે અને ખીજડીયા પમ્પ હાઉસ પાસેનો સમાવેશ થાય છે.

    સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં ગાર્ડન સીટી બ્યુટીફીકેશન અન્વયે (વોર્ડ નં. 5માં  આવેલ જોગર્સ પાર્ક ઔષધી બાગનું ડેવલોપમેન્ટ) કરવાના કામ અંગે રૂ. 28.035 લાખ નું ખર્ચ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં ગાર્ડન “સીટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે  રૂા. 13.25 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં ટ્રાફીક ” બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. 23.265 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં બિલ્ડીંગ “સીટી બ્યુટીફીકેશન’ અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે  રૂા. 10,070 લાખ નો ખર્ચ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) “સીટી બ્યુટીફીકેશન અન્વયે (વોર્ડ નં. પ ખાતે આવેલ જોગર્સ પાર્ક “ઔષધી બાગ” નું ડેવલોપમેન્ટ) કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. 3.215 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 1 થી 8 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના “સીટી બ્યુટીફીકેશન અન્વયે  રૂા. 2.365 લાખ  , સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 9 થી 16 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના સીટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે  રૂા. 2.39 લાખ નો ખર્ચ મંજુર  કરવામાં આવ્યો હતો.

    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરમાં પ્રવેશવાના તેમજ શહેરમાંથી બહાર જવાના જુદા-જુદા વિસ્તારની દિશા સુચવતા તથા દિશા સુચક બોર્ડ ફીટ કરવાના કામ અંગે  રૂા. 20.33 લાખ,  સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે  રૂા. 3 લાખ,  સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં સ્ટ્રેન્ધરીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ માટે રૂા. 2 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
    જામનગર મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ માટે એક નવી મીની રેસ્ક્યુ વાન ખરીદ કરવા અંગે  રૂા.168 લાખ,  બેડી વિસ્તારમાં આવેલ શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટના કામ અંગે બે વર્ષનું ખર્ચ રૂા.25.12 લાખ, હાપા વિસ્તારમાં આવેલ શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટના કામ અંગે બે વર્ષનું ખર્ચ રૂા. 26.11 લાખ મંજુર કરાયું હતું. વોટર વર્કસ શાખા મારફત પી.એ.સી. 10 ટકા ની ખરીદી  માટે  રૂા. 102.89 લાખ,  લીકવીડ કલોરીન ટર્નર ખરીદી અંગે માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અન્વયે રૂા. 10.21 લાખ,  વોર્ડ નં. 1 થી 16ના નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટોનું મેઇન્ટેનન્સનું કામ આઉટ સોર્ષ મારફતે કરવા અંગે  રૂા. 52.48 લાખ ,  જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ માટે પ્રિન્ટીંગ કામ માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે  રૂા. 8 લાખ , જામનગર મહાનગર સેવા સદનની જુદી જુદી શાખાઓ માટે ઓફીસ ફર્નિચર આઈટમ ખરીદ કરવા સને 2025-26 નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂ 10 લાખ નો ખર્ચ મંજુર કરાયો છે. કોમ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર કોમ્પ્યુટર હાર્ડવેર અંગે રૂા. 16.47 લાખ ,  કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર સી.સી.ટી.વી. અંગે રૂ . 9.51 લાખ ,  કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર નેટવર્ક સર્વર, રાઉટર વિગેરે અંગે  રૂા. 40.83 લાખ નો ખર્ચ  મંજુર કરાયો છે.

    ઓપરેશન, મેઈન્ટેનન્સ એન્ડ એન્હેન્સમેન્ટ સપોર્ટ ઓફ ઈ-ગર્વનન્સ સોલ્યુશનના  2025-26 થી 2029-30 ના કામ અંગે  રૂા. 369.75 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખા ની જુદી-જુદી જગ્યાઓની વહિવટી અને તાંત્રિક કામગીરીની જરૂરીયાત મુજબ આઉટ સોર્સીંગ એજન્સી પાસેથી સેવા લેવા અંગે ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષ  સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી.

    જેમાં વોટર વર્કસ શાખા માટેના રૂ. 543.79નો લાખ મંજુર કરાયો હતો. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મા કુલ રૂ.15.26 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂર કરાયા હતા.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.