Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Dhirendra Shastriઓસ્ટ્રેલિયામાં ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા
    • ૧૬ વર્ષની કિશોરીને બાળ લગ્ન માટે મજબૂર કરવાનો કેસઃ Supreme Courtબિહાર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»1 એપ્રિલ,2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે
    સુરત

    1 એપ્રિલ,2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.26

    સુરત સ્ટેશન નું પૂર્ણ રૂપે કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેને વિશ્વ કક્ષાના સ્ટેશનના રૂપ માં વિકસિત કરવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન ના પુનઃવિકાસ હેઠળ, પ્લેટફોર્મ નં. 2 અને 3 (ફેજ-II) પર કોનકોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને, જે ટ્રેનો ને અસ્થાયી રૂપે  વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની ટ્રેનો નું 1 એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર પરિચાલન ફરી શરૂ થશે.

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ચાલી રહેલા સુરત સ્ટેશન પુનઃવિકાસ કાર્યનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા બ્લોકને કારણે જે ટ્રેનોને અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની 1 એપ્રિલ, 2025 થી પરિચાલન ફરી કાર્યરત થશે. જોકે, એવી માહિતી આપવામાં આવે છે કે તાપ્તી લાઇન પરની બધી ટ્રેનો (નંદુરબાર/જલગાંવથી આવતી અને જતી) ઉધના સ્ટેશન પર સ્ટોપેજ ચાલુ રહેશે.

    આ ટ્રેનોના પુનઃસ્થાપન અંગેની વિગતવાર માહિતી પરિશિષ્ટ ના રૂપે જોડાયેલ છે:

    પરિશિષ્ટ I : સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી  અપ ટ્રેનો

    પરિશિષ્ટ II : સુધારેલા સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી અપ ટ્રેનો

    પરિશિષ્ટ III : સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી ડાઉન ટ્રેનો

    પરિશિષ્ટ IV : સુરત સ્ટેશન પર રોકાણ કરનારી ડાઉન ટ્રેનો

    પરિશિષ્ટ V : સુરત સ્ટેશન થી/પર લંબાવવામાં/સ્થાનાંતરિત કરવામાં આવેલી મેમૂ /પેસેન્જર ટ્રેનો

    પરિશિષ્ટ VI : ઉધના સ્ટેશન થી/પર શોર્ટ ઓરિજિનેટ/ટર્મિનેટ થનારી ટ્રેનો

    પરિશિષ્ટ VII : ઉધના સ્ટેશન પર રોકાણ કરનારી ટ્રેનો

    પરિશિષ્ટ VIII : તાપ્તી બાઉન્ડ અપ અને ડાઉન ટ્રેનો જેના ઉધના સ્ટેશન પર સ્ટોપેજ ચાલુ રહેશે.

    પરિશિષ્ટ IX : મુખ્ય લાઇન ની ટ્રેનો જે અપ દિશા માં ઉધના અને સુરત સ્ટેશનો પર રોકાશે અને ડાઉન દિશામાં ઉધના માં રોકાશે નહીં.

    આ ટ્રેનોની વિગતો પશ્ચિમ રેલ્વેની સત્તાવાર વેબસાઇટ, wr.indianrailways.gov.in પર પણ અપલોડ કરવામાં આવી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025
    સુરત

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025
    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025

    Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો

    June 18, 2025

    ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

    June 18, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.