Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shubman Gill ની રેકોર્ડબ્રેક કેપ્ટન ઇનિંગ,ઇંગ્લેન્ડ પર ફોલોઓનનું જોખમ

    July 4, 2025

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025

    WhatsApp chat પર હલ થશે રેલ યાત્રીઓની સમસ્યા

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shubman Gill ની રેકોર્ડબ્રેક કેપ્ટન ઇનિંગ,ઇંગ્લેન્ડ પર ફોલોઓનનું જોખમ
    • 7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર
    • WhatsApp chat પર હલ થશે રેલ યાત્રીઓની સમસ્યા
    • લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે
    • જગત મંદિરની સુરક્ષા માટે NSG team પહોંચી દ્વારકા
    • દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?
    • Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
    • Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mount Abu માં માઇનસ ચાર ડિગ્રી : બરફની ચાદર છવાઇ
    અન્ય રાજ્યો

    Mount Abu માં માઇનસ ચાર ડિગ્રી : બરફની ચાદર છવાઇ

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mount Abu, તા.30
    પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન અને રાજસ્થાનના કાશમીર ગણાતા માઉન્ટ આબુમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં રવિવારે માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    જ્યારે ગુરુશીખર પર લઘુતમ તાપમાન માઇનસ છ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતાં માઉન્ટ આબુના વિવિધ મેદાની સ્થળોએ બરફની ચાદર છવાઈ ગઈ હતી.

    થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ ઉમટી રહ્યા છે, ત્યારે તાપમાનનો પારો ગગડતાં અહીં આવેલા સહેલાણીઓ પણ આ ફુલગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે.

    માઉન્ટ આબુમાં છેલ્લા 7 દિવસના લઘુતમ તાપમાનની વાત કરીએ તો સોમવારે તાપમાન 5 ડિગ્રી પર રહ્યું હતું, જ્યારે મંગળવારે અને બુધવારે તાપમાન શૂન્ય ડિગ્રી રહ્યું હતું. પરંતુ 26 અને 27ડિસેમ્બરમે ત્રણ ડિગ્રી જ્યારે શનિવારે ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તાપમાન પ્લસમાં નોંધાયું હતું પરંતુ વાદળો વિખેરાતાં રવિવારે તાપમાનમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી ઘટાડો થતાં રવિવારે માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    દરમિયાન થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અહીં એક લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી આવનારા વર્ષને વધાવવા માટે પહોંચી રહ્યા છે જ્યારે માઉન્ટ આબુની હોટેલોને પણ પર્યટકો માટે સજાવાઈ રહી છે.

    Mount Abu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mumbai માં ગુડ ડે બિસ્કીટમાં જીવતી ઈયળ : ગ્રાહકને રૂ. એક લાખ 75 હજારનું વળતર

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં 2 કરોડ મતદારોને વોટર લિસ્ટમાંથી કાઢી નાખવાની તૈયારી? 11 વિપક્ષી દળો ભડક્યાં

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Madhya Pradesh: ખેડુતને પત્નિ-બાળકો સામે નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરી

    July 3, 2025
    અન્ય રાજ્યો

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025
    અન્ય રાજ્યો

    ‘આઈ લવ યુ’ કહેવુ ‘કામુક ઈરાદા’ નથી ભાવનાની અભિવ્યકિત છે: Bombay High Court

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shubman Gill ની રેકોર્ડબ્રેક કેપ્ટન ઇનિંગ,ઇંગ્લેન્ડ પર ફોલોઓનનું જોખમ

    July 4, 2025

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025

    WhatsApp chat પર હલ થશે રેલ યાત્રીઓની સમસ્યા

    July 4, 2025

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025

    જગત મંદિરની સુરક્ષા માટે NSG team પહોંચી દ્વારકા

    July 4, 2025

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shubman Gill ની રેકોર્ડબ્રેક કેપ્ટન ઇનિંગ,ઇંગ્લેન્ડ પર ફોલોઓનનું જોખમ

    July 4, 2025

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025

    WhatsApp chat પર હલ થશે રેલ યાત્રીઓની સમસ્યા

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.