Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mumbai માં ૬૫ વર્ષીય મહિલાને એપ પર દોસ્તી ભારે પડીઃ રૂ.૧.૩ કરોડની ઠગાઇ
    અન્ય રાજ્યો

    Mumbai માં ૬૫ વર્ષીય મહિલાને એપ પર દોસ્તી ભારે પડીઃ રૂ.૧.૩ કરોડની ઠગાઇ

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ વ્યક્તિએ ફિલિપાઇન્સમાં કામ કરતા અમેરિકન સિવિલ એન્જિનિયર હોવાનો દાવો કરી પોતાનો પરિચય પોલ રૂધરફોર્ડ તરીકે આપ્યો હતો

    Mumbai, તા.૯

    મુંબઈની ૬૫ વર્ષની એક મહિલા સાયબર ફ્રોડમાં રૂ.૧.૩૦ કરોડની ઠગાઈનો શિકાર બની હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સાયબર ઠગોએ પોતાની ઓળખ કસ્ટમ્સ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સહિત વિવિધ સંસ્થાઓના અધિકારીઓ તરીકે આપીને આ મહિલાને છેતરી હતી. હાલમાં ભાયખલામાં રહેલી આ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેની અગ્નિપરીક્ષા એપ્રિલ ૨૦૨૩માં શરૂ થઈ હતી. તે સમયે તે ઇન્ટરનેશન ડેટિંગ એપ્લિકેશન પર કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવી હતી.આ વ્યક્તિએ ફિલિપાઇન્સમાં કામ કરતા અમેરિકન સિવિલ એન્જિનિયર હોવાનો દાવો કરી પોતાનો પરિચય પોલ રૂધરફોર્ડ તરીકે આપ્યો હતો. તેમની વાતચીત દરમિયાન રુધરફોર્ડે પોતાને એક જીવલેણ અકસ્માત થયો હોવાની એક વાર્તા ઘડી કાઢી હતી અને પૈસાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. તેથી મહિલાએ તેને એપ્રિલ અને જૂન ૨૦૨૩ વચ્ચે લગભગ ?૭૦ લાખ બિટકોઈનમાં મોકલ્યા હતાં, જે સંબંધીઓ પાસેથી આંશિક રીતે ઉધાર લીધા હતા.રૂધરફોર્ડ પૈસા તરત જ ચૂકવવાનું વચન આપ્યું હતું. આ પછી રૂધરફોર્ડ મહિલાને જાણ કરી કે તેને ૨ મિલિયન ડોલર ધરાવતું પાર્સલ મોકલ્યું છે. આ પછી મહિલાને દિલ્હી એરપોર્ટ પરથી કથિત રીતે પ્રિયા શર્મા તરીકે ઓળખાવતા એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું હતું કે આ પાર્સલ કસ્ટમ વિભાગે અટકાવ્યું છે. કોલરે મહિલા પાસે પાર્સલના વિવિધ ચાર્જ અને ટેક્સ પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. આ પછી મહિલાએ વિવિધ બેન્ક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સર કર્યા હતા. જોકે ઠગાઈનો અહીં અંત આવ્યો ન હતો અને વિવિધ પ્રકારે પૈસા માંગવાનું ચાલુ રાખ્યું હતું. કુલ ?રૂ.૧,૨૯,૪૩,૬૬૧ ટ્રાન્સફર કરવા કર્યા હોવા છતાં મહિલાને નવા સત્તાવાળાઓ અથવા એજન્સીઓ તરફથી કૉલ્સ મળવાનું ચાલુ રહ્યું હતું. આ પછી મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

     

    Fraud Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.