રાજકોટ
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ.. ક્યારેક મોટા ઝઘડાનું રૂપ લઈ લે છે જામજોધપુરના સરોદર ગામના યુવાન પર છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ભગવાનની રીલ પર અયોગ્ય કોમેન્ટ મુદ્દે થયેલી રકઝક નું મન દુઃખ રાખીને છરીથી હુમલો થયાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સરોદર ગામના મીત નાથાભાઈ શ્રીમાળી ૧૯ ગઈકાલે રાત્રે ૮/૩૦વાગે અલખધામ આશ્રમ રામાપીર મંદિરે હતા ત્યારે જયેશ રાઠોડ, અરમાન રાઠોડ, અને તેના સાથીદારોએ ઝઘડો કરી મિત શ્રીમાળી પર છરીથી હુમલો કરી પેટના ભાગે છરીના ઘા જીકી દેતા પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ છે. છરી વડે હુમલા ના બનાવ અંગે મિત્ ને દવાખાને લાવનાર તુષારભાઈએ મારા મારી ના કારણ અંગે જણાવ્યું હતું કે હુમલાના ભોગ બનનાર મીત એ સાત આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ની રીલ મૂકી હતી, આ રીલ અંગે જયેશ રાઠોડ એ અયોગ્ય કોમેન્ટ કરી હતી તેની સામે મિતે મીઠો ઠપકો આપ્યો હતો, આઠ મહિના પહેલા ની આ ઘટના નું મનદુખ રાખી જયેશે મીતને મંદિરે બોલાવતા તે મિત્ર જીગ્નેશ સાથે ગયો હતો ત્યાં જૂની વાતો ઉખેળી ને મિત પર છરીથી હુમલો કર્યો હતો આ અંગે શેઠ વડાલા પોલીસે તપાસ હાથ ધરી છેરી મિત શ્રીમાળી પર છરીથી હુમલો કરી પેટના ભાગે છરીના ઘા જીકી દેતા પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ છે. છરી વડે હુમલા ના બનાવ અંગે મિત્ ને દવાખાને લાવનાર તુષારભાઈએ મારા મારી ના કારણ અંગે જણાવ્યું હતું કે હુમલાના ભોગ બનનાર મીત એ સાત આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ની રીલ મૂકી હતી, આ રીલ અંગે જયેશ રાઠોડ એ અયોગ્ય કોમેન્ટ કરી હતી તેની સામે મિતે મીઠો ઠપકો આપ્યો હતો, આઠ મહિના પહેલા ની આ ઘટના નું મનદુખ રાખી જયેશે મીતને મંદિરે બોલાવતા તે મિત્ર જીગ્નેશ સાથે ગયો હતો ત્યાં જૂની વાતો ઉખેળી ને મિત પર છરીથી હુમલો કર્યો હતો આ અંગે શેઠ વડાલા પોલીસે તપાસ હાથ ધરી છે
Trending
- ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
- ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!
- મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!!
- ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ
ઇન્સ્ટાગ્રામ ની બબાલ મુદ્દે સમાધાન માટે મંદિરે બોલાવ્યા બાદ મારામારીમાં યુવાન ઘવાયો
Jamjodhpur,તા.28
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ.. ક્યારેક મોટા ઝઘડાનું રૂપ લઈ લે છે જામજોધપુરના સરોદર ગામના યુવાન પર છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ભગવાનની રીલ પર અયોગ્ય કોમેન્ટ મુદ્દે થયેલી રકઝક નું મન દુઃખ રાખીને છરીથી હુમલો થયાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સરોદર ગામના મીત નાથાભાઈ શ્રીમાળી ૧૯ ગઈકાલે રાત્રે ૮/૩૦વાગે અલખધામ આશ્રમ રામાપીર મંદિરે હતા ત્યારે જયેશ રાઠોડ, અરમાન રાઠોડ, અને તેના સાથીદારોએ ઝઘડો કઇન્સ્ટાગ્રામ ની બબાલ મુદ્દે સમાધાન માટે મંદિરે બોલાવ્યા બાદ મારામારીમાં યુવાન ઘવાયો
Related Posts
Add A Comment

