Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં
    • 19 ઓક્ટોબર નું પંચાંગ
    • 19 ઓક્ટોબર નું રાશિફળ
    • Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
    • માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર
    • Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર
    • તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી
    • Mohammed Shami એ બતાવ્યો અરિસો, 7 વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેત આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Odisha ના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા
    અન્ય રાજ્યો

    Odisha ના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે : આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ

    Odisha, તા.૨૮

    ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે. નક્સલીઓએ વિસ્ફોટકથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે.

    આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.

    તમને જણાવી દઈએ કે, નક્સલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર બની ગયો છે. જેમાં ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સા સામેલ છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ ઘણા સફળ ઓપરેશન ચલાવ્યા છે, જેમાં કેટલાક મોટા નક્સલી કમાંડરોને ઠાર કરી દેવામાં આવ્યા છે અને કેટલાકે આત્મસમર્પણ કરી લીધું છે.

    તાજેતરમાં ૨૧ મે ૨૦૨૫ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલી સંગઠન ભાકપા (માઓવાદી)ના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજને ઠાર કરી દેવામાં આવ્યો હતો, જેના પર કુલ ૧૦ કરોડ રૂપિયાનું ઈનામ હતું. જોકે, માડવી હિડમા જેવા અન્ય ઘણા ખૂંખાર નક્સલીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે. છત્તીસગઢમાં ૨૦૨૫માં નક્સલીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ૨૧ મે ૨૦૨૫ના રોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામ સામેલ હતા. બીજાપુર અને કાંકેરમાં ૧૧૩ નક્સલીઓ માર્યા ગયા હતા, ૧૦૪ની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪એ આત્મસમર્પણ કરી લીધુ હતું.

    ઝારખંડમાં ૨૦૨૧થી ૨૦૨૫ સુધી ૧૪૯૦ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. સારંડાના જંગલોમાં નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો લક્ષ્ય ૨૦૨૬ સુધીમાં નક્સલવાદનો સંપૂર્ણ ખાતમો છે.

    માડવી હિડમા નક્સલીઓનો પ્રમુખ કમાન્ડર છે જેના પર ૪૫ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયા સુધીનું ઈનામ છે. તેના સિવાય ઝારખંડમાં અસીમ મંડલ, પતિરામ માંઝી અને મિસીર બેસરા જેવા નક્સલીઓ પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ છે, જ્યારે સુજાતા અને અન્ય કમાન્ડરો પર ૨૫ લાખ રૂપિયાથી ૨ લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ નક્સલવાદ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, અને ૨૦૨૬ સુધીમાં નક્સલવાદના ખાતમાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોકે, હિડમા જેવા નક્સલીઓની ગુપ્ત ગતિવિધિઓ અને જંગલોમાં તેમની હાજરી હજુ પણ એક મોટો પડકાર છે.

    Naxalites looted Odisha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Maharashtra માં કણાંતિકા : શ્રદ્ધાળુઓને લઈ જતું વાહન ખીણમાં ખાબક્યું : 8ના મોત

    October 18, 2025
    અન્ય રાજ્યો

    ભ્રષ્ટાચારની હદ… મ્યુનિસીપલ કમીશ્નર 10 લાખની લાંચ લેતા ઝબ્બે

    October 18, 2025
    મુખ્ય સમાચાર

    Punjab: ગરીબરથ ટ્રેનમાં આગ ભભૂકતા અફડાતફડી : મોટી દુર્ઘટના ટળી

    October 18, 2025
    અન્ય રાજ્યો

    Chhattisgarh માં 208 નકસલીઓએ હથિયાર હેઠા મૂકયા : 110 મહિલા, 98 પુરૂષો શરણે થયા

    October 17, 2025
    અન્ય રાજ્યો

    લાંચમાં પકડાયેલા પંજાબના ડીઆઈજીની હવેલીમાંથી પ કરોડ મળી આવ્યા

    October 17, 2025
    અન્ય રાજ્યો

    Rajasthan: ટ્રેલરની ટક્કરે કાર સળગી, ૪ લોકો જીવતા બળી ગયા

    October 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025

    Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર

    October 18, 2025

    માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર

    October 18, 2025

    Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર

    October 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.