Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»‘આગામી મુલાકાત CM House માં થશે’, કદાવર નેતાએ મતદાન વચ્ચે BJPનું ટેન્શન વધાર્યું
    અન્ય રાજ્યો

    ‘આગામી મુલાકાત CM House માં થશે’, કદાવર નેતાએ મતદાન વચ્ચે BJPનું ટેન્શન વધાર્યું

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા.05

    આજે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તમામ 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં 2 કરોડથી વધુ મતદારો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. એવામાં ભાજપના કદાવર નેતા અનિલ વિજે મોટું નિવેદન આપ્યું છે.

    પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે આપ્યું મોટું નિવેદન

    સવારે 9 વાગ્યા સુધી તમામ 90 બેઠકો પર 9.53% મતદાન નોંધાયું છે. એવામાં અંબાલા કેન્ટના બીજેપી ઉમેદવાર અને હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘આ વખતે પણ ભાજપની સરકાર બનશે. પાર્ટી ઈચ્છે તે વ્યક્તિ મુખ્યમંત્રી બનશે અને જો પાર્ટી ઈચ્છશે કે હું મુખ્યમંત્રી બનું તો તમારી સાથે આગામી મુલાકાત મુખ્યમંત્રી નિવાસ પર થશે.’

    હરિયાણામાં તમામ 90 બેઠકો પર આજે મતદાન 

    હરિયાણામાં આ વખતની વિધાનસભા ચૂંટણી માટે 20,629 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમજ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાનાથી પોતાનો ઉમેદવાર બનાવી છે. નોંધનીય છે કે 03 ઓક્ટોબરે એટલે કે મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ વખતે રાજ્યમાં હરીફાઈ રસપ્રદ છે. જેમાં શાસક પક્ષ ભાજપ હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ લાંબા સમય પછી રાજ્યમાં સત્તામાં પાછા ફરવાની આશા સેવી રહી છે.

    anil-vij BJP Haryana Haryana-Assembly-Election-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    અન્ય રાજ્યો

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025
    અન્ય રાજ્યો

    mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.