Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૭૩૪ સામે ૭૬૯૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૪૦ સામે ૨૩૩૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૩૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ટેરિફ વોર વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે વોલેટિલિટી સાથે આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આકરાં ટેરિફ દરોથી ત્રસ્ત કરી મૂક્યા બાદ ગત સપ્તાહના અંતે ટેરિફમાં રાહતના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે માર્ચ મહિનામાં ભારતનો ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ આવતાં અને આઈએમડી દ્વારા ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના અંદાજો બતાવતાં આજે ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી.

    યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી હોવાથી ભારત વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બનવા સાથે વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવતી હોવાથી રોકાણકારો માટે ભારતીય શેરબજાર સલામત રોકાણ સ્થળ તરીકે ઉભરી આવતા આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ઈરાનના ઓઈલ પર અમેરિકા અંકુશો મૂકી રહ્યું છે ત્યારે ઈરાન રશિયા સાથે મિટિંગનો દોર શરૂ કરતાં આજે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કેપિટલ ગુડ્સ, આઈટી અને ફોકસ્ડ આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૯ અને વધનારની સંખ્યા ૨૬૩૬ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૧.૫૧%, ઇન્ફોસિસ લિ. ૧.૦૦%, ટાટા મોટર્સ ૦.૯૨%, લાર્સેન લિ. ૦.૯૦%, એનટીપીસી લિ. ૦.૮૮%, બજાજ ફાઈનાન્સ ૦.૮૧%, સન ફાર્મા ૦.૭૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૫૨% અને ટાઈટન કંપની લિ. ૦.૧૯% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૭.૧૨%, એકસિસ બેન્ક ૪.૨૬%, અદાણી પોર્ટ ૧.૮૧%, એશિયન પેઈન્ટ ૧.૭૫%, ભારતી એરટેલ ૧.૩૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧%, આઈટીસી લિ. ૦.૯૨%, ટીસીએસ લિ. ૦.૮૧% અને નેસ્લે ઇન્ડિયા ૦.૭૦% વધ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી માસિક ધોરણે ઘટીને ૨.૦૫% થઈ તેમજ જથ્થાબંધ ફુગાવો ૧.૫૭% નોંધાયો. ભારતની વેપાર ખાધ ફેબ્રુઆરીમાં ૧૪.૦૫ અબજ ડૉલર હતી જે માર્ચ મહિનામાં વધીને ૨૧.૫૪ અબજ ડૉલર થઈ, તેમજ વાર્ષિક ધોરણે પણ વેપાર ખાધમાં વધારો થયો છે. ટેરિફ વોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૨૫ માટે ક્રુડ ઓઈલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ મંદ પડવાની ધારણા મુકવામાં આવી છે. ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા હોવા છતા ટેરિફને લગતા અન્ય પગલાંઓને કારણે ક્રુડ ઓઈલની માંગમાં ઘટાડો થવાની શક્યતા છે.

    ઉપરાંત સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારને રૂ.૨.૫૦ લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે, ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી ડિવિડન્ડ મારફતની ઊંચી આવક રાહતરૂપ બની રહેશે જેના કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.

    તા.૧૭.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૫૦૫ પોઈન્ટ થી ૨૩૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૦૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૦૦૮ પોઈન્ટ થી ૫૨૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એચડીએફસી બેન્ક ( ૧૮૭૭ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૪ થી રૂ.૧૯૦૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૪૩૧ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૬૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટેક મહિન્દ્ર ( ૧૩૦૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૪૪ સ્ટોપલોસ આસપાસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી એરટેલ ( ૧૮૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૬૮૯ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૨૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૫૬૬ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૦૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૮ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૦૯ ) :- રૂ.૧૦૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૬ થી રૂ.૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.