Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026

    સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court

    July 21, 2026

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન
    • સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court
    • Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી
    • Ukraine ના ઓડેસા બંદર પાસે કાર્ગો શિપ પર રશિયાનો મિસાઇલ હુમલો, 4 ભારતીયોનાં મોત
    • Iran હોર્મુઝમાં બે તેલ ટેન્કર ફુંકી માર્યા : અમેરિકાએ ફરી ચાબહારને નિશાન બનાવ્યું
    • હવે સંસદ કૂચ નહી : જંતર મંતર પર જ ધરણા : CJP
    • ચીનમાં યોજાઇ રોબો વચ્ચે પહેલ વહેલી ફ્રી-સ્ટાઇલ ફાઇટ
    • ટ્રમ્પે Canada પર લાદ્યો 50 ટકાનો વધારાનો ટેરિફ : અમેરિકી માલસામાન સાથે ભેદભાવનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે સંસદ કૂચ નહી : જંતર મંતર પર જ ધરણા : CJP
    રાષ્ટ્રીય

    હવે સંસદ કૂચ નહી : જંતર મંતર પર જ ધરણા : CJP

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.21
    ગઈકાલે પેપરલીક મુદે શિક્ષણમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ પર છેક સંસદભવન સુધી સફળ કૂચ બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યુ છે કે ફરી સંસદ કૂચ યોજાશે નહી. પરંતુ જંતર મંતર પર ધરણા ચાલુ રખાશે.

    ગઈકાલની કૂચમાં જે રીતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનમાં ભાગ લેનાર પર પોલીસે બળપ્રયોગ કર્યો અને અનેકને લોહીલુહાણ કર્યા તે પછી હવે કૂચ નહી યોજવા જાહેરાત કરી છે અને સીજેપીના સ્થાપક અભિજીત દિપકે કહ્યું કે પોલીસે વધુ પડતો બળપ્રયોગ કર્યો છે અને હજુ કરી શકે છે.

    અમારા ટેકેદારોની સુરક્ષા મહત્વની છે તેથી અમે જંતર મંતર પર જ ધરણા કરશું અને સંસદની કોઈ કૂચ યોજશું નહી. આમ આંદોલનકારીઓએ જંતર મંતરને જ ધરણા સ્થળ તરીકે યથાવત રાખ્યું છે.

    બીજી તરફ આંદોલનકારીઓએ ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે જે બેઠક યોજી હતી તેને નિષ્ફળ ગણાવીને કહ્યું કે સરકારે કોઈ આશ્વાસન આપ્યુ નથી. લગભગ ચાર કલાક સુધી મળવા માટે રાહ જોવડાવી અને પછીની બેઠકમાં સરકાર કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી. અમને આમંત્રણ અપાયુ હતું તેથી અમે વાટાઘાટ માટે ગયા હતા પરંતુ સરકાર તરફથી અકળ વલણ અપનાવાયુ છે.

    CJP No more Parliament
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026
    રાષ્ટ્રીય

    સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court

    July 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine ના ઓડેસા બંદર પાસે કાર્ગો શિપ પર રશિયાનો મિસાઇલ હુમલો, 4 ભારતીયોનાં મોત

    July 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran હોર્મુઝમાં બે તેલ ટેન્કર ફુંકી માર્યા : અમેરિકાએ ફરી ચાબહારને નિશાન બનાવ્યું

    July 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનમાં યોજાઇ રોબો વચ્ચે પહેલ વહેલી ફ્રી-સ્ટાઇલ ફાઇટ

    July 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે Canada પર લાદ્યો 50 ટકાનો વધારાનો ટેરિફ : અમેરિકી માલસામાન સાથે ભેદભાવનો આરોપ

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026

    સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court

    July 21, 2026

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026

    Ukraine ના ઓડેસા બંદર પાસે કાર્ગો શિપ પર રશિયાનો મિસાઇલ હુમલો, 4 ભારતીયોનાં મોત

    July 21, 2026

    Iran હોર્મુઝમાં બે તેલ ટેન્કર ફુંકી માર્યા : અમેરિકાએ ફરી ચાબહારને નિશાન બનાવ્યું

    July 21, 2026

    ચીનમાં યોજાઇ રોબો વચ્ચે પહેલ વહેલી ફ્રી-સ્ટાઇલ ફાઇટ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026

    સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court

    July 21, 2026

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.