Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Noida માં અકસ્માત થતાં યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ ગઈ
    રાષ્ટ્રીય

    Noida માં અકસ્માત થતાં યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ ગઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવાઈની વાત એ છે કે આ દરમિયાન પણ યુવતી નીચે પડી ન હતી અને ઓવરબ્રિજના થાંભલા પર ફસાઈ ગઈ હતી

    New Delhi,તા.૨૧

    જિલ્લાના નોઈડા સેક્ટર ૨૫ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. સેક્ટર ૨૫ના ઓવરબ્રિજ પર જઈ રહેલી એક યુવતીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ યુવતી ઓવરબ્રિજની વચ્ચેના ગાબડામાં પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ દરમિયાન પણ યુવતી નીચે પડી ન હતી અને ઓવરબ્રિજના થાંભલા પર ફસાઈ ગઈ હતી. અકસ્માત બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે પહેલા અકસ્માતમાં યુવતીએ મોતને માત આપી હતી, ત્યારબાદ તે નીચે પડીને મૃત્યુ પામી શકી હોત, પરંતુ અહીં પણ તેનો જીવ બચી ગયો હતો.

    નોઈડાના સેક્ટર ૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્ટર ૨૫ની સામે એલિવેટેડ રોડ પર એક કાર સવારે એક સ્કૂટરને જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર સવાર યુવતી એલિવેટેડ રોડની વચ્ચેથી નીચે પડી ગઈ હતી. સદનસીબે યુવતી એલિવેટેડ રોડ પરથી નીચે ન પટકાતાં વચ્ચે પિલ્લર પર ફસાઈ ગઈ હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. યુવતીને બચાવવા માટે નજીકના લોકો થાંભલા પર ચઢી ગયા હતા અને તેને ત્યાંથી પડતા બચાવી હતી. જો યુવતી ત્યાંથી નીચે પડી હોત તો મોટી દુર્ઘટના બની શકત.પોલીસને આ મામલાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ યુવતીને બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે ક્રેઈન બોલાવી યુવતીને બચાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને હાથ અને પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે, જેના માટે તેને નોઈડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

    ACCIDENT Noida
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Salman Khurshid પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,પાડોશી દેશમાં કોઈનું નિયંત્રણ નથી

    May 31, 2025
    રાષ્ટ્રીય

    હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી,Gadkari

    May 31, 2025
    રાષ્ટ્રીય

    થરૂરના વાંધાને કારણે કોલંબિયાને તેની ‘ભૂલ’નો અહેસાસ, પાકિસ્તાનને મોકલવામાં આવેલ શોક સંદેશ પાછો ખેંચી લીધો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Red alert, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરાઇ

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Pakistani જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.