Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    • Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે
    • Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી
    • Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
    • Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો
    • દુલીપ ટ્રોફી ફાઇનલમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો, Vaibhav Suryavanshi અને Tilak Verma વચ્ચે ટક્કર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccineને આપી મંજૂરી
    રાષ્ટ્રીય

    હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccineને આપી મંજૂરી

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર આધારિત આ વેક્સિન ડેન્ગ્યુ વાયરસ સામે રક્ષણ આપવા તૈયાર કરાઈ

    New Delhi, તા.૨૦

    દેશમાં દર વર્ષે ડેન્ગ્યુના કારણે ભારે તબાહી મચે છે. વરસાદ પછી દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ ફેલાય છે અને તેના કારણે દર વર્ષે હજારો લોકોના મોત પણ થાય છે. પરંતુ હવે તેના પર બ્રેક લાગશે. સરકારે ડેન્ગ્યુને ખતમ કરવા માટે રસીને મંજૂરી આપી દીધી છે. ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ એન્ડ ઓર્ગેનાઈઝેશન CDSCO એ જાપાની રસી ક્યુડેન્ગા QDENGA ને મંજૂરી આપી દીધી છે. ક્યુડેન્ગાને જાપાની દવા કંપની તાકેડા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસી ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે, જેનો અર્થ છે કે આ રસી ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપથી સુરક્ષા પ્રદાન કરી શકે છે.

    જાપાની કંપની અનુસાર, આ રસી એવા લોકોને પણ આપી શકાય છે જેમને પહેલા ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે. બીજી તરફ, જેમને અત્યાર સુધી ડેન્ગ્યુ નથી થયો તે તો લઈ જ શકશે. આ રસી લગાવતા પહેલા ડેન્ગ્યુની તપાસ કરાવવાની જરૂર નથી. કંપનીએ કહ્યું છે કે આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ભારતમાં છેલ્લા બે દાયકા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ૧૧ ગણો વધારો નોંધાયો છે. આ રસી બનાવવા માટે જાપાની કંપની તાકેડા ફાર્માસ્યુટિકલએ ૨૦૨૪ માં ભારતની રસી કંપની બાયોલોજિક ઇ સાથે ભાગીદારી કરી હતી. આ કરાર હેઠળ ર્મ્ૈર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ઈ દર વર્ષે ૫ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા વિકસાવશે. આનાથી તાકેડાને દાયકાના અંત સુધીમાં વિશ્વભરમાં દર વર્ષે ૧૦ કરોડ ડોઝ ઉત્પાદન કરવાના તેના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.

    આપણે બધા જાણીએ છીએ કે ડેન્ગ્યુ મચ્છર કરડવાથી ફેલાય છે. તે મચ્છરની અંદર ડેન્ગ્યુ વાયરસ હાજર હોય છે. ડેન્ગ્યુ તાવ વિશ્વભરમાં એક પડકાર બની રહ્યો છે. વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના કુલ કેસોમાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ભારતનો છે. તાકેડાના ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્‌સના વડા મહેન્દ્ર નાયકે કહ્યું, ૨૦૨૨ માં લોન્ચ થયા પછી ઊડ્ઢઈદ્ગય્છ ને ૪૩ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને વિશ્વભરમાં તેના ૩.૨ કરોડથી વધુ ડોઝ વિતરિત કરવામાં આવ્યા છે. કંપનીએ એ પણ જણાવ્યું કે લાંબા ગાળાના અભ્યાસમાં QDENGA એ ડેન્ગ્યુ સંક્રમણ અને ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમ સામે સતત અસરકારક સુરક્ષા પ્રદાન કરી છે.

    લાંબા ગાળાના ક્લિનિકલ ડેટા અનુસાર, આ રસીની અસરકારકતા ઘણી ઉત્તમ છે. તે ડેન્ગ્યુના ચારેય સ્ટ્રેનથી થતી બીમારીને રોકવામાં સક્ષમ છે. આ રસી સામાન્ય રીતે થતા ડેન્ગ્યુના જોખમને ૬૧ થી ૮૦ ટકા સુધી ઘટાડે છે. તે હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવવામાં મદદ કરે છે. તેના બે ડોઝ લીધા પછી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ લગભગ ૮૪% થી ૯૦% સુધી ઓછું થઈ જાય છે.

    ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ નિષ્ણાત સમિતિની ભલામણના આધારે ૪ થી ૬૦ વર્ષની વયના લોકો માટે તેના ઉપયોગને મંજૂરી આપી છે. આ રસી બે ડોઝમાં લગાવવી પડે છે. આ બંને ડોઝની અંદાજિત કિંમત ૬,૦૦૦ થી ૧૨,૦૦૦ ની વચ્ચે હોઈ શકે છે. કારણ કે હૈદરાબાદની બાયોલોજિકલ ઇ તેનું ભારતમાં જ નિર્માણ કરી રહી છે. તેથી નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં તેનું મોટા પાયે ઉત્પાદન થશે જેનાથી કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે.

    dengue Japanese vaccine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના કરવામાં આવી
    Next Article Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:13
    Categories
    Latest News

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

    September 7, 2026
    Search
    Main News

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.