Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી
    • પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી
    • Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી
    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Omar આજે જમ્મુ-કાશ્મીરના સીએમ તરીકે શપથ લેશે, એલજી મંત્રીઓ સાથે શપથ લેવડાવશે
    રાષ્ટ્રીય

    Omar આજે જમ્મુ-કાશ્મીરના સીએમ તરીકે શપથ લેશે, એલજી મંત્રીઓ સાથે શપથ લેવડાવશે

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu,તા.૧૫

    નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર ૧૬ ઓક્ટોબરે શપથ લેશે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી ચૂંટાયેલી સરકાર હશે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ બુધવારે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય દળના નેતા ઓમરને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. તેઓ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં સવારે ૧૧ઃ૩૦ વાગ્યે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવશે.

    એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની સૂચના સાથે નવી સરકારની રચનાનો માર્ગ ખોલી દીધો હતો. એનસી પ્રમુખ ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસ, સીપીઆઇ એમ,આપ અને અપક્ષ ધારાસભ્યોએ ઓમરને શપથ લેવા વિનંતી કરતા સમર્થનનો પત્ર મોકલ્યો હતો. એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતી વખતે અબ્દુલ્લાએ લખ્યું, લેફ્ટનન્ટ ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરીનું સ્વાગત કરીને ખુશી થઈ. મને જમ્મુ-કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

    ઓમર અબ્દુલ્લાએ ૧૯૯૮માં લોકસભાના સભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ, તેઓ કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતાના હોદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાની આ બીજી ઇનિંગ હશે. આ પહેલા તેઓ ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મહત્વપૂર્ણ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

    Jammu and Kashmir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.