Morbi,તા.30
મોરબીના લાતીપ્લોટમાં કારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે ૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૩/૪ ના ખૂણા પાસેથી કાર જીજે ૩ એલજી ૫૨૬૨ વાળીની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવતા દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ મળીને કુલ રૂ ૫,૦૩,૬૦૦ નો મુદામાલ કબજે લઇ આરોપી સમીર જુસબ કટિયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે