Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistanમાં શિયા-સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો
    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં શિયા-સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ ૩૦૦થી વધુ પરિવારોએ તેમના ઘર છોડીને ફરજ પડી છે

    Pakistan, તા.૨૫

    ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ ૩૦૦થી વધુ પરિવારોએ તેમના ઘર છોડીને ફરજ પડી છે. પહાડી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સાંપ્રદાયિક લડાઇએ છેલ્લા મહિનાઓમાં ૧૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. શનિવારે થયેલી અથડામણમાં ૩૨ લોકોના મોત થયા છે.એક રિપોર્ટ અનુસાર, એક સીનિયર અધિકારીએ કહ્યું, “આજ સવારથી જ લગભગ ૩૦૦ પરિવાર સુરક્ષાની શોધમાં હંગુ અને પેશાવરમાં સ્થળાંતરિત થયા છે.  પ્રાંતના વધુ લોકો પણ કુર્રમ જિલ્લાને છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે જે હાલમાં તાલિબાનના આતંક સામે ઝઝુમી રહ્યો છે.એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ‘ઘણા સ્થળોએ શિયા અને સુન્ની વચ્ચે લડાઇ ચાલુ છે. શનિવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા ૩૨ લોકોમાંથી ૧૪ સુન્ની અને ૧૮ શિયા સમુદાયના હતા.શનિવારે અથડામણમાં શિયા મુસ્લિમોના બે અલગ અલગ કાફલા પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યાના બે દિવસ બાદ થઇ હતી. આ જૂથ અથડામણમાં ૪૩ લોકોના મોત થયા હતા જ્યારે ૧૧ની હાલત ગંભીર હતી.એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે કુર્રમ જિલ્લામાં થયેલા હુમલામાં ૩૭૧ દુકાન તેમજ ૨૦૦થી વધુ ઘરોને નુકસાન થયું છે. પ્રદર્શનકારીઓએ આખું બજાર સળગાવી દીધું હતું અને નજીકના ઘરોમાં ઘૂસી, પેટ્રોલ રેડીને આગ લગાડી હતી.  પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસ કાફલો પણ ઓછો પડ્યો હતો. અધિકારીઓએ પ્રાંતીય સરકારને જાણ કરી હતી કે પરિસ્થિતિ ગંભીર છે અને વધારાના સૈનિકોને તાકીદે તૈનાત કરવાની જરૂર છે. અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ગયા મહિને કુર્રમ જિલ્લામાં અથડામણની અલગ અલગ ઘટના જોવા મળી હતી જેમાં બે બાળકો સહિત ૧૬ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર આયોગ એ કહ્યું કે જુલાઇ અને ઓક્ટોબર વચ્ચે સાંપ્રદાયિક અથડામણમાં ૭૯ લોકોના મોત થયા છે.

    Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    રાષ્ટ્રીય

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.