Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan માં બલુચીઓનો બદલો: પાક. સેના પર આત્મઘાતી હુમલો: 47 નાં મોત
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં બલુચીઓનો બદલો: પાક. સેના પર આત્મઘાતી હુમલો: 47 નાં મોત

    Vikram RavalBy Vikram RavalJanuary 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan, તા.7
    પાકિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ લિબરેશન આર્મી (બીએલઓ)એ ભારે આત્મઘાતી હુમલો કરી કરાચીથી તુર્બત જઈ રહેલા લશ્કરના 13 વાહનોના કાફલામાં રહેલા સૈનિકો પૈકી 47 ના જીવ લીધા છે અને 30 થી વધુને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

    છેલ્લા કેટલાએ વર્ષોથી બલુચિસ્તાનમાં આઝાદી આંદોલન જોર પકડી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાનમાં આવેલા બંદરને વિકસાવવા આવેલા ચીનાઓ ઉપર તો બલુચો ખારે બળે છે.

    આ અંગે બલુચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે, જયાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ હુમલો કરનાર તુર્બતમાં જ જન્મેલું ફિદાયી અંગત-બહાર અલિ નામનું જૂથ હતું. તે બલુચ લિબરેશન આર્મી સાથે જોડાઈ બલુચિસ્તાનમાં પહાડી વિસ્તારમાં તો તેમની કાર્યવાહી કરે જ છે. પરંતુ હવે તો શહેરી વિસ્તારોમાં પણ તેઓએ મથકો સ્થાપ્યા છે.

    આ એક ખતરનાક અને ઝનૂની જૂથ છે. હજી સુધી પાકિસ્તાની સેના તેનાં આધુનિક શસ્ત્રો પણ ખતમ કરી શકી નથી. તેનું એક કારણ પ્રજાનું પીઠબળ છે.
    બીએલએ દ્વારા જાસૂસી તંત્ર પણ ચલાવાય છે. જેને જીરાબ કહે છે. તેણે જ કરાચીથી તે કાફલો ઉપડયો તેવી માહિતી બીએલઓને પહોંચાડી હતી અને ફીદાયીએ કાર્યવાહી કરી હતી.

    Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.