Bhavnagar તા.27
હવામાન વિભાગની આગાહીના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. 20 દરવાજા એક ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં પાલીતાણા તાલુકાના તેમજ તળાજા તાલુકાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Trending
- ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર
- Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ
- Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર
- Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
- 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો
- Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
- Rajkot: છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો
- Rajkot: ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટા : ઠંડુ વાતાવરણ

