Prabhaspatan,તા.17
વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. પરંપરા મુજબ સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરે પંડિતો દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ, હીર્ઘ આયુષ્ય મંત્ર જાપ સંધ્યા શણગાર અને દિપમાળા સાથે તેઓને અભિનંદન પાઠવવામાં આવરો.
અત્રે એ જાણવું પણ રસપ્રદ થશે કે, 1990માં જ જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ અયોલ્યા રામમંદિર નિર્માણ માટેની રથયાત્રા કાઢી હતી તેના સંચાલનની સંર્પૂણ વ્યવસ્થા નરેન્દ્ર મોદી હસ્તક હતી. તેઓ ત્યારે સામાન્ય સંગઠક હતા.
રથયાત્રાની વ્યવસ્થા તેમણે એવા અસરકારક રીતે અને સુંદર રીતે પાર પાડી કે ભારતીય જનતા પક્ષમાં તેમનું કંદ, માન અને પ્રભાવ વધ્યો જેને કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ નોટઆઉટ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા અને આજે બે અડીખમ છે. આમ સોમનાથ પ્રભાસપાટણમાં તેમણે કરેલી કામગીરી શિખર સિંહાસન ચઢવાનુ પહેલું પગથીયું બન્યું તેમનો પ્રભાવ વધ્યો અને પક્ષનો પણ અભૂતપૂર્વ પ્રભાવ વધ્યો.
ગીર-સોમનાથ જીલ્લો રચવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તો સોમનાથ-પોલીસ સ્ટેશન તેમજ નવા પોલીસ કર્વાટર, સોમનાથ મંદિર, શહિદ વીર પ્રતિમા લોર્કાપણ, હરિહરવન, સોમનાથ મંદિર શિખર તથા મંદિર સુર્વણ મઢવાનું, સમુદ્ર તટ નવો વોક-વે, સોમનાથ રેલવે સ્ટેશન રી-મોદી પ્રત્યક્ષ કે વર્ચયુલી મુખ્યમંત્રી પઠ દરમિયાન કે વડાપ્રધાનપદ દરમિયાન થયેલાં સોમનાથના બાયપાસ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મેદાનમાં નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની ઊંચાઈ વધારવા પ્રતિક બોલવાની ભાષામાં આજેય તેને ઉપવાસ કર્યા હતા તે સદભાવના મેદાનને લોકો મોઠી મેદાન તરીકે ઓળખે છે. પ્રભાસના લાલુભાઈ માખેચા ડેવલોપમેન્ટ, યાત્રી સુવિધા સેન્ટર સહિત મંદિરનો જબરદસ્ત વિકાસ અને જેમાં કહે છે.
1990ની સોમનાથ-અયોધ્યા રામ મંદિર નિર્માણ પાત્રા સમયે તેમણે નરેન્દ્ર મોદી સાથે સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું છે. તેઓ સામાન્ય કાર્યકરની જેમ બેનર લગાડવા દેશ-વિદેશથી રથયાત્રા કવરેજ કરવા આવેલા પત્રકારોની તથા કાર્યક્રમમાં આવેલા વી.વી.આઈ.પી.ઓની વ્યવસ્થા કરતા તેમણે જોપેલા છે અને સાથે કામ કર્યું છે.
સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે “સોમનાથ ખાતે રથયાત્રા પ્રારંભનો ભવ્ય કાર્યક્રમ હતો. ત્યારે મંચ ઉપર મહાનુભાવો જ હતા. નરેન્દ્ર મોડીને ભાગે કાર્યક્રમ પુરો થાય તે પહેલાં બહારથી આવેલા સંદેશાનું વાંચન અને આભાર દર્શન તેમના દ્વારા કરાયેલ આમ સામાન્યમાંથી પોતાની ક્ષમતા પક્ષ આગળ પુરવાર કરી મુખ્યમંત્રીથી છેક વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યાં. સોમનાથ મંદિર આપણે આજે જોઈએ છીએ તેના વિકાસમાં તેઓનો સિંહફાળો છે.