Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025

    Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ
    • Vadodara શહેરના વિસ્તારોમાં તા.10 થી 17 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે
    • Gujarat Police Constableની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ
    • Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન
    • લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં
    • Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Pankaj Tripathi અને અદિતી રાવે શરૂ કરી ‘પારિવારિક મનુરંજન’
    મનોરંજન

    Pankaj Tripathi અને અદિતી રાવે શરૂ કરી ‘પારિવારિક મનુરંજન’

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025Updated:June 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાનુશાલી સ્ટુડિઓઝ અને એએઝેડ ફિલ્મ્સ દ્વારા એપ્રિલ ૨૦૨૫મા એક કોલબરેશનની જાહેરાત કરવામાં આવી હતી

    Mumbai, તા.૬

    ભાનુશાલી સ્ટુડિઓઝ અને એએઝેડ ફિલ્મ્સ દ્વારા એપ્રિલ ૨૦૨૫મા એક કોલબરેશનની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ તેઓ અલગ અલગ જોનરની ૩ ફિલ્મ બનાવવાનાં છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે બિલકુલ નવી જોડી એવા પંકજ ત્રિપાઠી અને અદિતી રાવ હૈદ્રી તેમની પહેલી ફિલ્મ ‘પારિવારિક મનુરંજન’નું કામ શરૂ કરવા જઈ રહ્યા છે. સુત્રો દ્વારા મળતી મહિતી અનુસાર આ ફિલ્મ એક બિલકુલ એકબીજાથી વિરોધાભાસી પતિ પત્નીની વાત કરતી પારિવારિક ફિલ્મ હશે. આ ફિલ્મ વરુણ વી શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.સુત્રએ જણાવ્યું,“શુક્રવાર, ૫ જૂનથી ફિલ્મનું શૂટિંગ લખનૌમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મની ટીમની ઇચ્છા એક બિલકુલ નવી જોડી લેવાની હતી અને તેમને પંકજ ત્રિપાઠી અને અદિતી રાવ હૈદ્રીમાં તેમની આ લીડ જોડી મળી ગઈ છે.” આ ફિલ્મ વિનોદ ભાનુશાલી અને હિમાંશુ મહેરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છેસ જ્યારે તેનું ક્રિએટિવ પ્રોડક્શન અલી અબ્બાસ ઝફર કરે છે. તેમજ બ્રિજેન્દ્ર કાલા અને વરુણ શર્માએ આ ફિલ્મ લખી છે. આ અંગે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું,“આ ફિલ્મની સ્ક્રિપ્ટ એવી હતી જેમાં કશુંક સાદું પણ ગમી જાય એવું અને છતાં તમે અવગણી ન શકે એટલું મજા પડે એવું હતું, તેથી હું આ ફિલ્મને ના ન પાડી શક્યો. આ એક એવી સ્ટોરી છે, જે તેની હુંફથી તમને તેના પર ધ્યાન આપવા મજબુર કરી દેશે. આ ફિલ્મમાં હું પહેલી વખત અદિતી સાથે કામ કરી રહ્યો છું અને મને તેની એક્ટિંગ અને તેની આવડત પ્રત્યે હંમેશા માન રહ્યું છે.”જ્યારે આ અંગે અદિતીએ કહ્યું,“મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી તો સતત મારા ચહેરા પર સ્મિત હતું. મારા માટે આ દુનિયામાં આવી સ્ટોરી મળવી એક અલભ્ય બાબત છે. વાર્તામાં વિવિધ પરિસ્થિતિના કારણે સર્જાતી કોમેડી, અતાનક આવતાં વળાંકો અને તેના કારણે બનતી ઘટનાઓ અને ખાસ કરીને તેની હુંફ અને સાદગી ફિલ્મના કેન્દ્રમાં છે. એમાં પણ જો પંકજ સર સાથે કામ કરવા મળતું હોય તો વધુ સારી વાત છે. એ આ પ્રકારની ફિલ્મના માસ્ટર છે અને મારા માટે તેમની સાથે આમાં કામ કરવાનો અનુભવ ઘણું શીખવા સાથે ઘણી મજાનો હશે.”આ અંગે ડિરેક્ટર વરુણ વી.શર્માએ જણાવ્યું, “ ‘પારિવારિક મનુરંજન’ એવી સ્ટોરી છે, જે મારા દિલથી નજીક છે, જીવનની અંધાધુધી અને રમુજમાં તેનાં મૂળ છે. તેમાં પંકજ સર અને અદિતી પહેલી વખત એક સાથે કામ કરે છે, તેથી કશુંક નવું છતાં હુંફભર્યું, ઇમાનદાર અને દરેકને સ્પર્ષી જાય એવું લાવતાં અમે પણ ખુશ છીએ.”

    Aditi Rao Pankaj Tripathi Parivarik Manuranjan'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kriti Sanon એક જ ઘૂંટમાં વરુણ ધવનનો ચોકલેટ શેક પી ગયો, વીડિયો ચાહકોમાં વાયરલ થયો

    June 6, 2025
    મનોરંજન

    પીઢ actor Jeetendra એ રાતોરાત ૮૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી

    June 6, 2025
    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે યુઝરની ટિપ્પણી પર આરજે મહવાશ ગુસ્સે થઇ

    June 6, 2025
    મનોરંજન

    Aditya Roy Kapur અને સારા અલી ખાને સમજાવી ‘સિચ્યુએશનશિપ’

    June 6, 2025
    મનોરંજન

    Aamir Khan લોકેશ સાથે સુપરહિરો ફિલ્મ ફાઈનલ કરી

    June 6, 2025
    મનોરંજન

    PK 2માં Ranbir બનશે એલિયન?

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025

    Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

    June 7, 2025

    Vadodara શહેરના વિસ્તારોમાં તા.10 થી 17 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે

    June 7, 2025

    Gujarat Police Constableની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ

    June 7, 2025

    Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025

    Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.