Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો
    • Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    • Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર
    • Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ
    • તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ
    • Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Paresh Rawal અક્ષય કુમારનો પક્ષ લીધો એ ફિલ્મો કરે છે સ્મગલિંગ નહીં
    મનોરંજન

    Paresh Rawal અક્ષય કુમારનો પક્ષ લીધો એ ફિલ્મો કરે છે સ્મગલિંગ નહીં

    Vikram RavalBy Vikram RavalFebruary 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરેશ રાવલે કહ્યું, મને ખબર છે, એ જે કરે છે તે હું નહીં કરી શકું, તે ખૂબ મહેનતુ તો છે જ સાથે ઇમાનદાર પણ છે

    Mumbai, તા.૨૬

    પરેશ રાવલ અને અક્ષય કુમાર હાલ ‘ભૂતબંગલા’ માટે પ્રિયદર્શન સાથે શૂટ કરી રહ્યા છે, ત્યારે જ તેમણે ‘હેરા ફેરી ૩’ની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પહેલાં હેરાફેરીમાં અક્ષયના બદલે કાર્તિક આર્યનના નામની વિચારણાનો પણ ખુલાસો કર્યો હતો, તેમજ અક્ષયની એક વર્ષમાં ૪-૫ ફિલ્મો કરવાની બાબતનો પણ પક્ષ લીધો હતો. અક્ષયના પક્ષમાં પરેશ રાવલે કહ્યું, “મને ખબર છે, એ જે કરે છે તે હું નહીં કરી શકું. તે ખૂબ મહેનતુ તો છે જ સાથે ઇમાનદાર પણ છે. તે તમારી સાથે કોઈ ગણતરી સાથે વાત કરતો નથી. તેની સાથે રહેવામાં કે તેની સાથે વાત કરવામા મજા જ આવે છે.”અક્ષયની વર્ષમાં ૪-૫ ફિલ્મો કરવાની આદત વિશે પરેશ રાવલે કહ્યું, “એને કામ કરવું ગમે છે. એ સ્મગલિંગ તો કરતો નથી, દારૂ સપ્લાય તો કરતો નથી, ડ્રગ્ઝ થોડો લે છે? જુગાર નથી રમતો. તે કામ કરે છે, તો બીજાને પણ કામ મળે છે, એ પણ જુઓ તમે.”જ્યારે હેરાફેરીમાં ભૂલભુલૈયાની જેમ અક્ષય કુમારને કાર્તિક આર્યન રીપ્લેસ કરે તેવી ચર્ચા હતી. તે અંગે હેરા ફેરી અંગે ખુલાસો કરતા પરેશ રાવલે કહ્યું, “કાર્તિક આર્યનને કાસ્ટ જરૂર કરાયો હતો પરંતુ રાજુના રોલ માટે નહીં. પરંતુ પાછળથી પ્રિયદર્શન પણ ફિલ્મમાં જોડાયા એટલે કાર્તિકને પડતો મુકાયો અને વાર્તા પણ બદલાઈ ગઈ. વાર્તા અલગ હતી ત્યારે કાર્તિકને કાસ્ટ કરાયો હતો. લોકોને એવું હતું કે એ રાજુ માટે છે પણ એ બિલકુલ અલગ રોલ હતો. આ ફિલ્મના કોઈ પણ તબક્કે અક્ષય તો એનો ભાગ હતો જ. હવે ફિલ્મ જુની કાસ્ટ સાથે જ બનશે.” તેનું શૂટિંગ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં શરૂ થશે.

    Akshay Kumar Paresh Rawal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Arjun Kapoorના ડૂબતા કરિયરની મજાક ઉડાવવામાં આવી,અર્ચના પૂરણ સિંહે માથું માર્યું

    May 31, 2025
    મનોરંજન

    Actress Bharti Singh અને રીમ શેખ નાણાકીય સમસ્યાઓથી પરેશાન

    May 31, 2025
    મનોરંજન

    શું શ્રીલીલા લગ્ન કરી રહી છે,કાર્તિક આર્યન સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે, તેણીએ હળદર લગાવી

    May 31, 2025
    મનોરંજન

    Farah Khan Katrina Kaif ના ગીત ’શીલા કી જવાની’ને તેના કારકિર્દીનું સૌથી સસ્તું અને સુપરહિટ ગીત ગણાવ્યું

    May 31, 2025
    મનોરંજન

    Ajay Devgn ’દ્રશ્યમ ૨’ પછી, હવે ત્રીજો ભાગ ધમાકેદાર બનવા માટે તૈયાર છે

    May 31, 2025
    મનોરંજન

    Abhishek Bachchan ૨૦૨૫ના સ્ટ્રિમિંગ અને ડિજિટલ પાવર લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    June 2, 2025

    Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર

    June 2, 2025

    Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.