Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અધુરા ગીતો આવતા રહેશે, મે નવું કામ લેવાનું બંધ કરેલ છે: Arijit Singh

    February 27, 2026

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અધુરા ગીતો આવતા રહેશે, મે નવું કામ લેવાનું બંધ કરેલ છે: Arijit Singh
    • Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું
    • અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી
    • બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન
    • West Indies ની હારથી ભારતનો રસ્તો સરળ બન્યો : હવે વિન્ડીઝ સામે અંતિમ મેચ
    • ભારતીય cricketer Rinku Singh ના પિતા ખાનચંદ સિંહનું સ્ટેજ – 4 લીવર કેન્સરથી નિધન
    • 13 દડામાં 29 રન ઝુડયા બાદ વેસ્ટ ઇન્ડિઝની 43 રનમાં 4 વિકેટ
    • Super-8 માં ભારતનો દમદાર વિજય : ઝિમ્બાબ્વે પર 72 રનની ભવ્ય જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, February 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને પુત્રના લગ્નમાં બંધારણ તોડવું ભારે પડ્યું
    ગુજરાત

    પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને પુત્રના લગ્નમાં બંધારણ તોડવું ભારે પડ્યું

    Vikram RavalBy Vikram RavalFebruary 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patan,તા.૨૬

    હારીજમાં થોડા દિવસ પૂર્વે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કરી ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો હતો. જે હવે તેમને ભારે પડ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં શાહી કંકોત્રી, ફૈંઁ ભોજન સમારંભ યોજાયો હતો. આ બધામાં ધૂમ ખર્ચો કરીને બંધારણના લીરેલીરા ઉડ્યા હતા. જેને લઈ હારીજના બોરતવાડા ખાતે ૪૨ ગોળ ઠાકોર સમાજની મીટીંગ યોજાઈ હતી. જેમાં દશરથજી ઠાકોરે સમાજ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, સમાજ તેમના માટે સર્વોપરી છે. સમાજ જે પણ નિર્ણય કરે તે આવકાર્ય છે.

    ત્યારે સ્થાનિક સમાજની સમિતિ દ્વારા અગાઉ કોરડામાં મગનજી ઠાકોરના કિસ્સામાં લેવાયેલા નિર્ણય મુજબ જ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરને સમાજના નિયમો મુજબ ૧.૫૧ લાખનો સમાજ સમિતિ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે.

    ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતાં ખોટા ખર્ચાઓ અને કુરીવાજોને દુર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગડ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ જેટલા નિયમો કરવામાં આવ્યા હતા. જેનો ભંગ થતા ૧.૫૧ લાખનો દંડ ભરવો પડ્યો છે. અગાઉ સાંતલપુરના કોરડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહી કર્યા બાદ, હવે દશરથજી ઠાકોર પર પણ સમાજની ગાજ પડી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે, સમાજનો હોદ્દો કે રાજકીય વગ ગમે તેટલી હોય, પણ સામાજિક નિયમો દરેક માટે સમાન છે. આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

    ઠાકોર સમાજને આગેવાનોએ આ અંગે જણાવ્યુ છે કે, દશરથજી ઠાકોરને ત્યાં લગ્ન સમારંભ હતો અને તેમા ધ્યાને આવ્યું હતુ કે, તેમના પ્રસંગમાં સમાજનું બંધારણ તૂટ્યું છે. તે અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારી બાબત થઈ છે. સમાજ વચ્ચે દશરથજી ઠાકોરે જાહેરમાં કહ્યુ કે, આમા મારી ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. તે ભૂલનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો હતો અને તેમણે એ ભૂલનો સ્વીકાર કર્યો હતો.

    Patan Patan District
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ

    February 26, 2026
    રાજકોટ

    Rajkot માં મેયર નયના પેઢડીયાના પતિ વિનોદ પેઢડીયાએ સરકારની જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કર્યું

    February 26, 2026
    અમદાવાદ

    Ahmedabad ના ૬૧૫મા જન્મદિને મા ભદ્રકાળી નગરયાત્રા નિકળી અખાડા

    February 26, 2026
    ખેલ જગત

    Sabarkantha ની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં બે સુવર્ણચંદ્રક જીત્યા

    February 26, 2026
    અમદાવાદ

    ગામડાઓ હવે નગર જેવા ચમકશે! Mukhyamantri Nirmal Gram Yojana’ માટે ૬૫૦ કરોડ મંજૂર

    February 26, 2026
    ગુજરાત

    યાત્રાધામોને ગ્રીન અને વીજ સલામત ઝોન બનાવાશે ,૧૦૦ કરોડની યોજના, દ્વારકા-સોમનાથને અગ્રતા

    February 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અધુરા ગીતો આવતા રહેશે, મે નવું કામ લેવાનું બંધ કરેલ છે: Arijit Singh

    February 27, 2026

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026

    બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન

    February 27, 2026

    West Indies ની હારથી ભારતનો રસ્તો સરળ બન્યો : હવે વિન્ડીઝ સામે અંતિમ મેચ

    February 27, 2026

    ભારતીય cricketer Rinku Singh ના પિતા ખાનચંદ સિંહનું સ્ટેજ – 4 લીવર કેન્સરથી નિધન

    February 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અધુરા ગીતો આવતા રહેશે, મે નવું કામ લેવાનું બંધ કરેલ છે: Arijit Singh

    February 27, 2026

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.