Porbandar,તા.06
માધવપુર ઘેડ ગામે બાબુડી પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા બસીર બોદુભાઈ મલેક, નાગજી ઉર્ફે રાજુ ભીખાભાઈ ધમળ, સંજય મંગાભાઈ ધમર, રાહુલ અર્જુનભાઈ માવદીયા, વિકાસ પ્રવિણભાઈ માવદીયા, ભરત મસરીભાઈ માવદીયાને રોકડ રૂા.12700 સાથે પોલીસે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.