Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી
    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»વિકસિત ભારત કેવી રીતે બનશે? PM Modi એ અમેરિકામાં જણાવ્યો પ્લાન, ‘PUSHP’ની કરી વ્યાખ્યા
    આંતરરાષ્ટ્રીય

    વિકસિત ભારત કેવી રીતે બનશે? PM Modi એ અમેરિકામાં જણાવ્યો પ્લાન, ‘PUSHP’ની કરી વ્યાખ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.23

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે PUSHPની પાંચ પાંખડીઓ સાથે આપણે વિકસિત ભારત બનાવીશું. લોંગ આઇલેન્ડ કોલિઝિયમ ખાતે તેમના આગમન પહેલા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનો એક છે. ભારત ઊર્જાથી ભરેલો છે, સપનાઓથી ભરેલો છે.

    વડાપ્રધાન મોદીએ PUSHPની કરી વ્યાખ્યા 

    તેમણે કહ્યું કે આજે જ વધુ એક સારા સમાચાર મળ્યા છે. ભારતને પુરુષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડ બંનેમાં ગોલ્ડ મળ્યો છે. લગભગ 100 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે કહ્યું કે તમને એક શબ્દ યાદ રહેશે… PUSHP… P for Progressive ભારત, U for Unstoppable ભારત. S for Spiritual ભારત, H for Humanity First ને સમર્પિત ભારત, P for Prosperous ભારત. PUSHP- પુષ્પની આ પાંચ પાંખડીઓ મળીને જ વિકસિત ભારત બનાવશે.

    ભારત જલદી જ ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે 

    તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા લોકતંત્રના ઉત્સવમાં એકજૂટ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મને આમંત્રિત કર્યા. આ 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. એક દાયકાથી ભારત 10માં ક્રમેથી 5માં ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. હવે દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત જલદી જ ત્રીજા ક્રમનું અર્થતંત્ર બને.

    Indian-diaspora New York PM Modi USA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.