Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chinese વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ 6G ચિપ બનાવી

    September 2, 2025

    ભારતીયોની વધતી વસ્તીના વિરોધમાં Australia માં એન્ટી ઈમિગ્રેશન રેલી

    September 2, 2025

    Vladimir Putin : એક ફેક્ટરી કામદારના પુત્ર, પુતિનના દાદા સ્ટાલિન

    September 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chinese વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ 6G ચિપ બનાવી
    • ભારતીયોની વધતી વસ્તીના વિરોધમાં Australia માં એન્ટી ઈમિગ્રેશન રેલી
    • Vladimir Putin : એક ફેક્ટરી કામદારના પુત્ર, પુતિનના દાદા સ્ટાલિન
    • Mumbai મહાનગરપાલિકાએ 2007થી ગણપતિ ઉત્સવની વ્યવસ્થા પાછળ 247.79 કરોડ ખર્ચ્યા, RTI
    • MLA Chaitar Vasava ને વિધાનસભામાં હાજરી આપવા ત્રણ દિવસના જામીન મળ્યા
    • Mitchell Starc ની ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ
    • પહેલી વાર, Women’s ODI World Cup કપની ઇનામી રકમ પુરૂષો કરતા વધુ
    • Ahmedabad airport પર મુસાફરોના મોજામાંથી 2.56 કરોડનું સોનું ઝડપાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»PM Modiએ Franceના રોકાણકારોને કહ્યું- India આવવાનો આ સમય છે
    આંતરરાષ્ટ્રીય

    PM Modiએ Franceના રોકાણકારોને કહ્યું- India આવવાનો આ સમય છે

    snsnews2024@gmail.comBy [email protected]February 12, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી

    નવીદિલ્હી,૧૨
    PM Narendra Modiએ Franceમાં AI સમિટમાં French રોકાણકારોને આકર્ષિત કરતા સંબોધનમાં કહ્યું કે, India આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. PM Narendra Modiએ Franceની કંપનીઓને Indiaની વિકાસ ગાથાનો એક ભાગ બનીને અમર્યાદિત તકોનો વિચાર કરવા આમંત્રણ આપ્યું હતું. Modiએ Franceની કંપનીઓને કહ્યું કે Indiaમાં રોકાણ કરવાનો આ ‘યોગ્ય સમય’ છે. Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી. Modiએ તેમના સંબોધનમાં India અને France વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો હતો.
    વડાપ્રધાન Modiએ કહ્યું કે India અને France માત્ર લોકતાંત્રિક મૂલ્યોથી જોડાયેલા નથી, અમારી મિત્રતાનો પાયો ઊંડો વિશ્વાસ, નવીનતા અને જન કલ્યાણની ભાવના પર આધારિત છે. અમારી ભાગીદારી માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી. અમે વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના ઉકેલ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે અમારી ભાગીદારી માટે ‘૨૦૪૭ રોડમેપ’ની રૂપરેખા આપી હતી. આ પછી, અમે દરેક ક્ષેત્રમાં વ્યાપકપણે સહકાર આપી રહ્યા છીએ.” તેમણે એરોસ્પેસ, બંદરો, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ડેરી, રસાયણો અને ઉપભોક્તા ચીજવસ્તુઓ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું, જ્યાં India-France સહયોગ પહેલેથી જ ચાલી રહ્યો છે. Franceના ઉદ્યોગોને INdiaની વિકાસયાત્રામાં જોડાવા આમંત્રણ આપતાં વડાપ્રધાન Modiએ કહ્યું, “જ્યારે Franceની કાર્યક્ષમતા અને INdiaનો સહકાર એક સાથે આવે છે, જ્યારે Indiaની ઝડપ અને Franceની ચોકસાઈ એક સાથે આવે છે, જ્યારે ફ્રાન્સની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા એક સાથે આવે છે. પછી માત્ર વ્યાપારનો માહોલ જ નહીં પણ વૈશ્વિક પરિવર્તન આવશે. Parisમાં ૧૪મા ‘ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમ’માં PM મોદીએ ન્યૂ ઈન્ડિયાની વાર્તા સંભળાવી ત્યારે દુનિયાને આશ્ચર્ય થયું. નવા ભારતની તાકાત વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા દેશમાં ૧૨૦ નવા એરપોર્ટ ખોલવા જઈ રહ્યા છીએ. આનાથી તમે ભારતમાં નવી શક્યતાઓની કલ્પના કરી શકો છો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ ભાગ લીધો હતો. મોદીએ તેમના સંબોધનમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્થિર રાજકારણ અને અનુમાનિત નીતિ મિકેનિઝમ પર આધારિત ભારત એક પસંદગીનું વૈશ્વિક રોકાણ સ્થળ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ફ્રાન્સના માર્સેલી પહોંચ્યા. આ દરમિયાન, તેમણે સ્વતંત્રતા સેનાની વી.ડી. સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે તે જ બંદર શહેરમાં “હિંમતપૂર્વક ભાગી જવાનો પ્રયાસ” કર્યો હતો. મંગળવારે રાત્રે (સ્થાનિક સમય) ત્યાં પહોંચ્યા પછી, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું, “હું માર્સેલી પહોંચી ગયો છું. ભારતની આઝાદીની લડાઈમાં આ શહેરનું વિશેષ મહત્વ છે. અહીં જ મહાન બહાદુર સાવરકરે ભાગી જવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો.” તેમણે કહ્યું, ”હું માર્સેલીના લોકો અને તે સમયના ફ્રેન્ચ કાર્યકરોનો પણ આભાર માનું છું જેમણે તેમને બ્રિટિશ કસ્ટડીમાં ન સોંપવાની માંગ કરી હતી. વીર સાવરકરની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

    France INDIA Modi Paris
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    [email protected]
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Chinese વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ 6G ચિપ બનાવી

    September 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારતીયોની વધતી વસ્તીના વિરોધમાં Australia માં એન્ટી ઈમિગ્રેશન રેલી

    September 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Vladimir Putin : એક ફેક્ટરી કામદારના પુત્ર, પુતિનના દાદા સ્ટાલિન

    September 2, 2025
    ખેલ જગત

    પહેલી વાર, Women’s ODI World Cup કપની ઇનામી રકમ પુરૂષો કરતા વધુ

    September 2, 2025
    મુખ્ય સમાચાર

    ભૂકંપગ્રસ્ત Afghanistan ની વહારે ભારત: 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઇ

    September 2, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad: વિદ્યાર્થીઓની સ્કુલબેગમાંથી બ્લેડ-ઈ-સીગારેટ-ગર્ભ નિરોધક-શરાબ મળ્યા

    September 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chinese વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ 6G ચિપ બનાવી

    September 2, 2025

    ભારતીયોની વધતી વસ્તીના વિરોધમાં Australia માં એન્ટી ઈમિગ્રેશન રેલી

    September 2, 2025

    Vladimir Putin : એક ફેક્ટરી કામદારના પુત્ર, પુતિનના દાદા સ્ટાલિન

    September 2, 2025

    Mumbai મહાનગરપાલિકાએ 2007થી ગણપતિ ઉત્સવની વ્યવસ્થા પાછળ 247.79 કરોડ ખર્ચ્યા, RTI

    September 2, 2025

    MLA Chaitar Vasava ને વિધાનસભામાં હાજરી આપવા ત્રણ દિવસના જામીન મળ્યા

    September 2, 2025

    Mitchell Starc ની ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ

    September 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chinese વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ 6G ચિપ બનાવી

    September 2, 2025

    ભારતીયોની વધતી વસ્તીના વિરોધમાં Australia માં એન્ટી ઈમિગ્રેશન રેલી

    September 2, 2025

    Vladimir Putin : એક ફેક્ટરી કામદારના પુત્ર, પુતિનના દાદા સ્ટાલિન

    September 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.