Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું રાશિફળ

    February 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ
    • 27 ફેબ્રુઆરીનું પંચાંગ
    • 27 ફેબ્રુઆરીનું રાશિફળ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે ખરીદીનો માહોલ…!!!..!!!
    • Madhya Pradesh માં અધિકારીઓને ૧૦ થી ૬ વાગ્યા સુધી ઓફિસમાં રહેવું પડશે, CM
    • પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને પુત્રના લગ્નમાં બંધારણ તોડવું ભારે પડ્યું
    • Junagadh ના ધારાસભ્ય સંજય કોરડીયા ફરી ચર્ચામાં, ધમકી, ફેક એકાઉન્ટ બાદ હવે છેતરપિંડીનો મામલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, February 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM Modi નો કુંભમેળામાં સ્નાનનો કાર્યક્રમ મુલત્વી રહેવાની સંભાવના
    રાષ્ટ્રીય

    PM Modi નો કુંભમેળામાં સ્નાનનો કાર્યક્રમ મુલત્વી રહેવાની સંભાવના

    Vikram RavalBy Vikram RavalJanuary 31, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 31
    મહાકુંભમાં અમૃત સ્નાન વખતે સર્જાયેલી કરૂણાંતિકા અને પવિત્ર ધાર્મિક મેળાવડામાં શ્રધ્ધાળુઓના અભુતપૂર્વ પ્રવાહને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 5 ફેબ્રુઆરીનો સુચિત પ્રવાસ રદ્દ કરે તેવી સંભાવના છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે જવાના છે, તેઓની મુલાકાતથી માંડીને સુરક્ષા પ્રોટોકોલથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમનો  આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવે અથવા મોકુફ રાખવામાં આવે તેવી શકયતા છે.

    વડાપ્રધાન મોદીએ 30 લોકોનો ભોગ લેનાર ભાગદોડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યકત કરી હતી અને સમગ્ર ઘટના પીડાકારક ગણાવી હતી. 

    વડાપ્રધાન મોદીનો ગંગામાં ડૂબકી લગાવવાનો કાર્યક્રમ 5 ફેબુ્રઆરીનો નિર્ધારીત થયેલો છે. સત્તાવાર રીતે હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 1 ફેબ્રુઆરી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરીએ કુંભમેળામાં જવાના છે. 

    Kumbh Mela PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગામડાઓ હવે નગર જેવા ચમકશે! Mukhyamantri Nirmal Gram Yojana’ માટે ૬૫૦ કરોડ મંજૂર

    February 26, 2026
    મુખ્ય સમાચાર

    Kutch border પર હવે ૨૪ કલાક મળશે વીજળી ,વાવાઝોડામાં પણ પાવર ગુલ નહીં થાય

    February 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Florida-રજિસ્ટર્ડ સ્પીડબોટ પર હુમલામાં ચાર લોકોના મોત

    February 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Brazil માં ભયંકર પૂરે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૪૬ લોકોના મોત

    February 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં હિંસક ગુનાઓ સાથે ભારતનો કોઈ સંબંધ નથી,PM Carney

    February 26, 2026
    મુખ્ય સમાચાર

    ટેરિફ બાદ, ટ્રમ્પની ’ત્રીજા દેશ’ દેશનિકાલ નીતિને પણ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે

    February 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું રાશિફળ

    February 26, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    February 26, 2026

    ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે ખરીદીનો માહોલ…!!!..!!!

    February 26, 2026

    Madhya Pradesh માં અધિકારીઓને ૧૦ થી ૬ વાગ્યા સુધી ઓફિસમાં રહેવું પડશે, CM

    February 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 26, 2026

    27 ફેબ્રુઆરીનું રાશિફળ

    February 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.