Morbi,તા.01
મોરબી પોલીસમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા વયમર્યાદાને પગલે નિવૃત થયા છે મોરબીના નાગડાવાસ ગામના વતની પોલાભાઈ સુખાભાઈ ખાંભરાએ અનેક વર્ષો સુધી મોરબી એલસીબીમાં ફરજ બજાવી છે તે ઉપરાંત તેઓ રાજકોટ રૂરલ એલસીબીમા છ વર્ષ ફરજ નિભાવી ચુક્યા છે પોલાભાઈએ મોરબી સીટી, વાંકાનેર સીટી અને ડીવાયએસપી ઓફીસ સહિતના સ્થળોએ ફરજ નિભાવી છે અને મોરબી એલસીબીમાં લાંબા સમયથી તેઓ ફરજ નિભાવી રહ્યા છે પોલાભાઈ ખાંભરા વયમર્યાદાને પગલે નિવૃત થતા જીલ્લા પોલીસવડા, સાથી મિત્રો સહિતનાઓએ નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી છે