Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ભારતિય સંહિતા ના કાયદા અંગે ની જાગૃતિ સંદર્ભે ચિત્ર- ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન
    જામનગર

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ભારતિય સંહિતા ના કાયદા અંગે ની જાગૃતિ સંદર્ભે ચિત્ર- ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન

    Vikram RavalBy Vikram RavalJune 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar, તા. ૪,
    ભારત ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં ડીજીપી આઇજીપી કોન્ફરન્સ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન  પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીસને ત્રણ નવા કાયદા બાબત સામાન્ય લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવા માટેનું સુચન કરવામાં આવ્યું હતું.
    જેના અનુસંધાને પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના દિશા-નિર્દેશ, તેમજ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર ના માર્ગદર્શન તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સૂચના અનુસાર જામનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
    આ સ્પર્ધા તા. ૦૧/૦૬/૨૦૨૫ થી તા. ૧૫/૦૬/૨૦૨૫ દરમિયાન યોજાશે. આ સ્પર્ધા ભારત સરકારના નવા ફોજદારી કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ) અંગે જાગૃતિ ફેલાવવા પર કેન્દ્રિત છે.
    જેની કેટેગરીમાં ચિત્ર સ્પર્ધા યોજાશે અને નવા ફોજદારી કાયદાઓના મહત્વને દર્શાવતા ચિત્રો દોરવાના રહેશે.
      બીજી ઓડિયો સ્પર્ધા, કે જેમાં કાયદાઓની જાગૃતિ માટે ઓડિયો ક્લિપ્સ (ગીત, સંવાદ, અથવા સંદેશ). તૈયાર કરવાનો રહેશે. જ્યારે વિડિયો સ્પર્ધા, કે જેમાં નવા કાયદાઓના ફાયદા અને મહત્વ દર્શાવતા ટૂંકા વિડિયો બનાવવા ના રહેશે.
    જેમાં ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ઇનામ ૫,૦૦૦, દ્વિતીય ઇનામ ૩,૦૦૦, તૃતીય ઇનામ ૨,૦૦૦ અપાશે.   ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ઇનામ ૧૦,૦૦૦, દ્વિતીય ઇનામ ૫,૦૦૦ અને તૃતીય ઇનામ ૩,૦૦૦ અપાશે..     વિડિયો સ્પર્ધામાં પ્રથમ ઇનામ ૨૦,૦૦૦, દ્વિતીય ઇનામ ૧૦,૦૦૦, અને તૃતીય ઇનામ ૫,૦૦૦ અપાશે.
    આ સ્પર્ધા માં ભાગ લેવાની પ્રક્રિયા મુજબ દરેક  સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી E-mail ID:- [email protected] પર મોકલવાની રહેશે.    – દરેક એન્ટ્રી સાથે નામ, સરનામું, અને મોબાઇલ નંબર આપવું ફરજિયાત છે. અને એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ ૧૫.૦૬.૨૦૨૫. છેઆ સ્પર્ધા નાગરિકોને નવા ફોજદારી કાયદાઓ વિશે માહિતગાર કરવા અને તેમની સર્જનાત્મક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવી છે.જામનગર જિલ્લા ના નાગરિકોએ વધુ વિગતો માટે મો.નંબર ૯૯૨૫૦૩૬૨૧૧ અને ૯૦૬૭૧૪૧૮૨૯ પર સંપર્ક કરી શકે છે.
    જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને જાગૃતિ ફેલાવવા અને આકર્ષક ઇનામો જીતવાની આ તકનો લાભ લેવા જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: બે ખેડૂત સાથે રૂપિયા ૨.૫૭ લાખની છેતરપિંડી: મોટી ભાણુગર ના પિતા પુત્ર સામે ફરિયાદ

    June 11, 2025
    જામનગર

    Jamnagar: શિપિંગ કંપની દ્વારા વડોદરા ની પેઢી સામે રૂપિયા ત્રણ કરોડથી વધુની વસૂલાત માટે દાવો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.