Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો
    • Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    • Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર
    • Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ
    • તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Kalavad: મોટા વડાળા માં બુટલેગર સામે ફરિયાદ કરનાર પંચાયતના સભ્ય પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
    જામનગર

    Kalavad: મોટા વડાળા માં બુટલેગર સામે ફરિયાદ કરનાર પંચાયતના સભ્ય પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    દારૂબંધીના  કડક અમલની રજૂઆતથી અકડાઈ ગયેલા માથાભારે તત્વો ની દાદાગીરી સામે પોલીસની કડક કાર્યવાહીની સરાહના
    Jamnagar,તા.28
    કાલાવડ તાલુકાના મોટા વડાળા  ગામે ગામમાં દારૂબંધીની જામનગર એસ.પી અને ગાંધીનગર ગૃહ મંત્રાલય ને લેખિત રજૂઆત કરી હતી તેના પગલે પોલીસે આકરી કાર્યવાહી કરી હતી તેની સામે અકળાયેલા માથાભારે તત્વો એ પંચાયતના સભ્યો પર હુમલો કરવાના બનાવવામાં પોલીસે આરોપીઓને કાયદાના પાઠ ભણાવી જાહેરમાં સરભરા કરતા અસામાજિક તત્વોમાં સોપો પડી જવા પામ્યો હતો. ત્યારે કાયદાપ્રિય નાગરિકોમાં પોલીસની કામગીરીની સરાહના થવા પામી છે.વડાળા ગામમાં
    દારૂની બદી બંધ કરાવવા ની ફરિયાદ નો ખાર રાખી ઈકબાલ ઉર્ફે રાજુ મોગલે ગામમાં દારૂ ન વેચવા ની ફરિયાદ કરનાર પ્રફુલ ધીરજભાઈ વાઘેલા પર હુમલો કરી ઈજા કરી હતી આ અંગે ઈકબાલ ઉર્ફે રાજુ નૂર મોહમ્મદ સામે પોલીસમાં ફરિયાદ કરતા રાજુ  ને તાત્કાલિક ઝડપી જાહેરમાં સરભરા કરવામાં આવી હતી પોલીસની કડક કામગીરીથી ગુંડા તત્વોમાં ફફડાટ અને સોપો પડી ગયો હતો પોલીસની પ્રજા લક્ષી કામગીરી ની કાયદાપ્રિય નાગરિકોમાં પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: Coronaના કેસ વધતાં તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટીંગ કીટ પહોંચાડાઇ

    May 30, 2025
    જામનગર

    Jamnagarના એગ્રો સીડસના માલીકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ

    May 29, 2025
    જામનગર

    Jamnagar: રાધે સ્કેટિંગ રિંકના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભમાં 16 મેડલ

    May 29, 2025
    જામનગર

    Jamnagar: સફાઈ કામદાર અપરણિત યુવતી સરકારી હોસ્પિટલમાં કામ કરવા ગયા બાદ લાપત્તા

    May 29, 2025
    જામનગર

    Devbhoomi Dwarka જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

    May 28, 2025
    સૌરાષ્ટ્ર

    સૌરાષ્ટ્ર માં કોરોના પ્રસર્યો : જામનગરમાં 7 ભાવનગરમાં 1 કેસ

    May 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    June 2, 2025

    Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.