Amreli,
રાજુલા પટેલ સમાજની વાડી ખાતે ડીવાયએસપી વલય વૈદ્યની હાજરીમાં પોલીસ સાથે સરપંચોનો પરિસંવાદ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ, પાલિકા પ્રમુખના પ્રતિનિધિ મયુરભાઈ દવે, રવુભાઈ ખુમાણ, બકુલભાઈ વોરા, સરપંચ એસો.પ્રમુખ મનુભાઈ ધાબડા, વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.