Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન
    • હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ
    • અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન
    • Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું
    • Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ
    • Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા
    • Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત
    • Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.૧૨

    રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂપિયા એક લાખની લાંચ લેતા એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે. જયારે પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એક નાગરિકે ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી, આ મામલે પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તેમને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા ૧ લાખની લાંચ ની માંગણી કરી હતી. આ રકમ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ને આપવા માટેનું નક્કી થયું હતું. પરંતુ અરજદાર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબીને સંપર્ક કરતાં બુધવારે રાત્રે જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

    રાજકોટ એસીબીએ પીએસઆઇ અને રાઇટર વતી રૂપિયા ૧ લાખની લાંચની રોકડ રકમ લેવા માટે આવેલા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારી રવિ ગોવિંદભાઈ શર્માને એક લાખની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ પૂછપરછમાં તેણે પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને રાઈટર ધનાભાઈ મોરી વતી લાંચની રકમ મેળવી હોવાનું કબૂલ્યું હતું. આ સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: બે ખેડૂત સાથે રૂપિયા ૨.૫૭ લાખની છેતરપિંડી: મોટી ભાણુગર ના પિતા પુત્ર સામે ફરિયાદ

    June 11, 2025
    જામનગર

    Jamnagar: શિપિંગ કંપની દ્વારા વડોદરા ની પેઢી સામે રૂપિયા ત્રણ કરોડથી વધુની વસૂલાત માટે દાવો

    June 11, 2025
    જામનગર

    Jamnagar: શૈક્ષણિક કાર્ય શરૂ થતા ની સાથે જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મેળવવા માટેની પડોજણ શરૂ

    June 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.