Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Sonam Wangchukના સમર્થનમાં ગુજરાતમાં વિરોધ પ્રદર્શનઃ અમદાવાદ, સુરત-જૂનાગઢ-ભાવનગરમાં ઉગ્ર દેખાવ
    ગુજરાત

    Sonam Wangchukના સમર્થનમાં ગુજરાતમાં વિરોધ પ્રદર્શનઃ અમદાવાદ, સુરત-જૂનાગઢ-ભાવનગરમાં ઉગ્ર દેખાવ

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૦

    દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા સોનમ વાંગચુકના સમર્થનના આંદોલનની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે. રાજ્યના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંગઠનો અને રાજકીય કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સુરત, જૂનાગઢ અને ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.

    દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા. તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને વ્યાપક સમર્થન મળતાં હવે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં લોકો વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.

    અમદાવાદમાં ૨૦ જુલાઈના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તંગદિલી જોવા મળી હતી. વિરોધ કરી રહેલા લોકોને સ્થળ પરથી હટાવવા માટે પોલીસ લાકડીઓ લઈને તેમની પાછળ દોડી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં સામેલ મહિલાઓને પણ પોલીસે અટકાવી તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

    સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાનો એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં સોનમ વાંગચુકના ફોટા અને વિવિધ માંગણીઓ દર્શાવતા પોસ્ટરો લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો. ‘ઇન્કલાબ જિંદાબાદ’ના નારાઓ સાથે વિરોધીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ વિરોધમાં સ્થાનિક કાર્યકર પરેશભાઈ મહાલેએ ભારતીય સંવિધાન હાથમાં લઈને અને અનોખું ટી-શર્ટ પહેરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે લોકોનું વિશેષ ધ્યાન આકર્ષાયું હતું.

    જૂનાગઢમાં યુવાનો કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વિવિધ સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો ભાવનગરમાં પણ કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો ઘોઘા ગેટ ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા હતા. શહેરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જોકે સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચા જગાવી છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક ૧૦ ઉપર પહોંચ્યો
    Next Article Ahmedabad: રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના કરવામાં આવી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વન મંત્રી Arjun Modhwadiaએ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silverના ભાવો સતત મંદીમાં, સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે: લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 11:06
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.