Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે
    • Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો
    • Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ
    • Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ Bakri Eidની શુભેચ્છા પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ
    વડોદરા

    Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

    Vikram RavalBy Vikram RavalJune 7, 2025Updated:June 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.07

    વડોદરા શહેરના ઉત્તર વિસ્તારના છેવાડે આવેલ ગોરવા કરોડીયા રોડ પર ફાયર સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. 1600 સ્ક્વેર મી.ના પ્લોટ પર 10-12 જેટલા બંધાયેલા ચાલી ટાઈપના મકાનો છે. આ પ્લોટ પર કરાયેલું અતિક્રમણ સ્વેચ્છાએ આગામી ત્રણ દિવસમાં તંત્ર દ્વારા તમામ મકાન ધારકોને નોટિસો આપવામાં આવી હતી. પરંતુ અતિક્રમણ કરનારાઓએ નોટિસનો સ્વીકાર કર્યો નથી. પરિણામે તંત્ર દ્વારા ગમે ત્યારે આ અતિક્રમણ દૂર કરવામાં આવશે એવી ચેતવણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિસ્તારમાં ગોરવા કરોડીયા રોડ પર તંત્ર હસ્તકનો 1600 સ્ક્વેર મીટરનો પ્લોટ છે. ફાઇનલ પ્લોટ નં. 108 વાળી સરકારી કોર્પોરેશનની જમીન ફાયર સ્ટેશનનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ સરકારી વિશાળ પ્લોટમાં  અતિક્રમણ- ગેરકાયદે દબાણ કરીને ચાલી ટાઇપ 10-12 પાકા મકાનો બનાવીને કેટલાક પરિવારો વસવાટ કરી રહ્યા છે. ગોરવા કરોડિયા રોડના સરકારી-કોર્પોરેશનના આ વિશાળ પ્લોટમાં તંત્ર દ્વારા ફાયર સ્ટેશનનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પરિણામે આ પ્લોટ પર અતિક્રમણ કરનારા તમામને તંત્ર દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ અતિક્રમણ-દબાણ કરનારાઓએ આવી નોટિસ સ્વીકારી નથી. જેથી અતિક્રમણ-દબાણ કરનારાઓને આખરી જાહેર નોટિસથી તંત્ર દ્વારા જણાવાયું છે કે આગામી ત્રણ દિવસમાં પ્લોટમાં થયેલા અવરોધ દૂર કરીને જમીનનો કબજો ખુલ્લો કરવા જણાવ્યું છે. જોકે જાહેર નોટિસમાં એમ પણ જણાવાયું છે કે મુદત પૂરી થયા બાદ સ્વેચ્છાએ અતિક્રમણ-દબાણ દૂર કરવામાં નહીં આવ્યું હોય તો પાલિકા તંત્ર દ્વારા આગોતરી જાણ કર્યા વિના ફાઇનલ પ્લોટ નંબર 108 વાળી જમીન ખુલ્લી કરવા અંગે કાર્યવાહી હાથ ધરીને બુલડોઝર ફેરવી દેવાશે. આ અંગે સર્જીત પરિસ્થિતિ અંગે પાલિકા તંત્ર જવાબદાર રહેશે નહીં તેમ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા જણાવ્યું છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara શહેરના વિસ્તારોમાં તા.10 થી 17 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે

    June 7, 2025
    વડોદરા

    Vadodara: બેસણામાંથી પરત ફરતા અકસ્માતમાં યુવાનનું મોત

    June 6, 2025
    વડોદરા

    Vadodara જિલ્લાની મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી સામે 39 લાખની હંગામી ઉચાપતનો ગુનો નોંધાયો

    June 6, 2025
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025

    Rajkot: હુડકો ચોકડી પાસે ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    June 7, 2025

    Rajkot: ના ભીચરી અમરગઢ ગામે મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 7, 2025

    આજનું રાશિફળ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક શખ્સ સુપ્રીમ કોર્ટના શરણે

    June 7, 2025

    Rajkot: જામનગરનો તસ્કર ચોરાઉ બાઇક સાથે રીઢો ઝડપાયો

    June 7, 2025

    Rajkot: પત્નીને વચગાળાનું દર મહિને 5000 ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.