Junagadh,તા.27
ખેડૂતો ને તેમની ઉપજ ના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કેશોદ ખાતે હાંડલા સેવા સહકારી મંડળી દ્વારા સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેનો શુભારંભ કર્યો હતો…. આ તકે દિનેશભાઈ ખટારીયા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ભનુભાઈ ઓડેદરા તથા કેશોદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન હમીરભાઇ ડાંગર તથા હાંડલા સેવા સહકારી મંડળીના પ્રમુખ ભરતભાઈ બોરીચા, મંત્રી પુનાભાઈ ડાંગર, સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ તથા ખેડુત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- Surendaranagar: એસઓજી પોલીસે હરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપી લીધું..!
- Surendaranagar: ચોટીલાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી
- Junagadh: APK ફાઇલના આધારે ફોન હેક કરીને વધુ એક છેતરપીંડી
- Junagadh: તાલાલાના પ્રોહી. ગુનાનો આરોપી પકડાયો
- Junagadh: કેશોદ હાડલા સેવા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી
- Junagadh: ઘોડાસરા કોલેજમાં બંધારણ દિવસની ઉજવણી
- Junagadh: પોકસોનાં ગુનામાં ફરાર બે આરોપી પકડાયા
- Junagadh: કેશોદમાં બાઇક સાથે ખુંટીયા અથડાતા એકનું મોત

