Junagadh, તા.29
ભેંસાણના સાંકરોળા ગામની સીમની વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરતાં 10 શખ્સોને દબોચી લીધા હતા જ્યારે એક ભાગી છૂટ્યો હતો.
આ અંગેની વિગત મુજબ આરોપી રાજેશ સોમલ રહે. વડીઆવાળો અને માસ્તર ઉર્ફે સુનીલ નરપત બારૈયા મુળ પાર્ટી પટેલ ફળીયાવાળા બંનેએ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે રેડ કરતાં રોકડ રૂા.15160, મોબાઇલ 10 રૂા.50 હજાર, બાઇક 5 રૂા.50 હજાર મળી કુલ રૂા.2,35,600ના મુદામાલ સાથે દબોચી લીધા હતા જ્યારે રાજેશ સોમા ભાગી છૂટ્યો હતો. ભેંસાણ પીએસઆઇ આર.પી. વણઝારાએ તપાસ હાથ ધરી છે.
Trending
- બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!
- UGC ના વિવાદાસ્પદ નવા નિયમો પર સુપ્રિમ કોર્ટનો `સ્ટે’
- Arijit Singh પ.બંગાળની ચૂંટણીમાં ઝંપલાવશે!
- Film Kantara માંથી દેવી દ્રશ્યની નકલ કરવા બદલ રણવીરસિંહ વિરુદ્ધ બેંગલુરૂમાં FIR દાખલ
- Allu Arjun ની ફિલ્મમાં હશે બોલિવુડ સ્ટાર્સનો મોટો મેળો
- મેટ્રોમાં Varun ફિલ્મી એક્શન સ્ટંટ કરતા અધિકારીઓ ખફા
- `The Great Indian Kapil Show’ પર પહોંચી સુરતની રિયલ લાઈફની `મર્દાની
- Junagadh મધુરમ વિસ્તારમાં બાઈક હડફેટે રાહદારી વૃધ્ધનું મોત નિપજયું

