પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી.) મહિલા પ્રમુખ- ધર્મીષ્ઠાબા જાડેજા ફાઉંડર ગિરિરાજસિંહ રાઠોડ , ચેરમેન શિવરાજસિંહ ઝાલ કો-ફાઉંડર જીતેન્દ્રપારેખ,કુલદીપસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી
Rajkot,તા.13
મુખ્ય ફાઉંડર સદગત બળવંતસિંહજી રાઠોડે શરૂ કરેલ જૂનિયર એડવોકેટ એસોસિએશનની ગઈકાલે મળેલ જનરલ મીટિંગમાં સંસ્થાના હાલના ફાઉંડર મેમ્બર ગિરિરાજસિંહ રાઠોડ, ચેરમેન શિવરાજસિંહ ઝાલા કો-ફાઉંડર જીતેન્દ્ર પારેખ,કુલદીપસિંહ જાડેજા, ધર્મીષ્ઠાબા સહિતના લોકો હજાર રહેલ અને આ મીટિંગ માં સર્વાનુમતે વર્ષ 2024-25 ના હોદેદારો ની નિમણૂંક કરવામાં આ આવેલ છે.જેમાં પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી), વાઇસ ચેરમેન તરીકે બલભદ્રસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ-સી.બી.તલાટિયા, સેક્રેટરી ભરત સોમાણી, જોઇન્ટ સેક્રેટરી- -વિશાલ સોલંકી તથા મયુર પરમાર, સંગઠન મંત્રી-મહેન્દ્ર ભાલું, સહસંગઠન મંત્રી-રાજવીરસિંહ , ટ્રેજરર-રાજેશ ચાવડા, મંત્રી-જી.કે. ચાવડા, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રવિરાજ પરમાર, સહમંત્રી અનિલ પણસારા, કેમ્પસ કન્વીનર-ચિરાગ કુકરેચા તથા અજયસિંહ ચુડાસમા, કારોબારી માં કિશન રાજાણી, શક્તિસિંહ ગોહિલ,ની નિમણૂંક કરવામાં આવેલ છે મહિલા પ્રમુખ તરીકે ધર્મીષ્ઠાબા, ઉપ-પ્રમુખ રશ્મિબેન જોશી, જ્યોત્સનાબા જાડેજા. મહામંત્રી- ભૂમિકા પી.પટેલ. મંત્રી- મેઘાવી ગજ્જર કારોબારી કેમ્પસ કન્વીનર-ક્રિષ્ના ચૌહાણ તથા કારોબારી સભ્ય અવની બોરીસાગર, રીંકલ પરમાર, હેતલ ભટ્ટ, મોનલ પટેલ, સજ્જનબા પરમાર, ધર્મીષ્ઠાબા ઝાલા ની નિમણૂંક કરવામાં આવી છે.