Rajkot,તા.૧૧
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતા ને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર હવસનો શિકાર બનાવ્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર સામે ગુનો નોંધી ધરપકડ કરવા દોડધામ આદરી છે.
વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરણીતાએ પડધરી તાલુકાના મેટોડા ગામનો વિરમ નાગજી સાનિયા નામના શખ્સે કેફી પીણું પાય દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-૨૦૨૧ માં હું તથા પરીવાર મામા મેપાભાઈ લીંબાભાઈ ચાવડીયાના દિકરી તથા દિકરાના લગ્ન લેવા જામનગર ગયેલા હતા. ત્યારે મારી મુલાકાત વિરમ નાગજી સાનીયા સાથે થયેલી હતી. લગ્નના અઠવાડીયા પછી આ વિરમની મારા ફેસબુક આઈ.ડી. જીગરજા” પર તેના નામના આઈ.ડી. “વિરમ સાની” નામથી રીકવેસ્ટ આવેલ જેથી મેં રીકવેસ્ટ એક્સેપ્ટ કરેલ અને બાદ હું તથા વિરમ એકાદ વર્ષ સુધી વોટ્સઅપ કોલથી વાતચીત થતી હતી.
૨ વર્ષ પહેલા વિસ્મ નાગજીભાઈ સાનીયા મને મળવા રાજકોટ મુકામે આવેલ અને હું લાખના બંગલા વાળા રોડ પર આવેલ વિરમ પોતાની બોલેરો લઈ આવેલ અને હું તેની ગાડીમાં ઠંડુપીણુ એક બોટલ મને પીવા માટે આપેલી બાદ બેભાન થઈ ગયેલ અને ભાનમાં આવેલ ત્યારે મેં જોયેલ તો મારા પહેરેલા કપડા આ વિરમએ મારી બેભાન અવસ્થામાં વિડિયો ઉત્તારી લીધા હતા અને મારી સાથે મારી મરજી વિરુધ્ધ નશાકારક પદાર્થ નાખી પીવરાવી બેભાન અવસ્થા માં મારી સાથે પ્રથમવાર શારિરીક સંબંધ બાંધેલ જેથી મેં તેને મારી સાથે ખોટુ કરેલ હોવાની વાત કરી આ વાત હું મારા ઘરના સભ્યોને કહિશ તો વીડીયો વાયરલ કરી તારી બદનામી કરી નાખીશ તેવી ધમકી હતી
બાદ પાચેક મહીના બાદ બજરંગવાડી વિસ્તારમાં આવેલ ગોલ્ડન હોટલમાં અને તેના ગામ મેટોડા ઓફીસે લઈ ગયેલ ત્યા ઓફીસ અને ત્રીજી વખત તરઘડી પાસે આવેલો હોટલમાં લઈ ગયેલ અને મારી સાથે મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ ત્યારે વિક્રમે પોતાનું લીંગ મારા મોઢામાં આપેલું બાદ તા-૨૮/૦૪/૨૦૨૪ ના રોજ મારા તથા મારા ભાઈ ની જાન મુંજકા ગામે ગયેલ હોય અને હું ઘરે એકલી હતી ત્યારે આ વિરમનો મને વોટ્સઅપ કોલ આવેલ અને જણાવેલ કે તાંરા આજે લગ્ન છે. ભાઈની જાન મુંજકા ગામ ગયેલ છે તેવી વાત કરતા આ હું તારા ઘરે આવુ છું જેથી મેં તેને ના પાડતા તેને મારા ઉતારેલ વીડીયા વાયરલ કરવાની ધમકી આપી મારા તથા મારા ભાઈના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલો જેથી મેં આ વિરમને છેલ્લીવાર મળી જવા મારા ઘરે બોલાવેલ અને ઘરે આવેલો અને હું એકલી હોય મારી સાથે મારી મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધી તેના ફોટા વિરમએ તેના મોબાઈલમાં પાડેલ હતા બાદ મારા લગ્ન થઈ ગયેલ હોય હું શ્રાવણ મહીનામાં મારા પીયરમાં આવેલી ત્યારે આ વિક્રમનો વોટ્સઅપ કોલ આવતા માતાને બજારમાં જાવ છુ તેમ કહી નીકળી અને એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલ શક્તિ હોટલમાં મારી સાથે મારી મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ હતો અને મને ધમકી આપેલ હતી કે તારા લગ્ન ભલે થઈ ગયેલ હોય હું તને બોલાયુ ત્યારે તારે આવુ પડશે નહીંતર મારી પાસેના ફોટા તથા વીડીયા વાયરલ કરી તને તથા તારા પરીવારને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી . મારા પતિ સાગર મને તેડી ગયેલ અને હું મારા સાસરે હતી ત્યારે આ વિરમ મને વોટ્સઅપ કોલ દ્વારા ફોન કરતો હોય અને તે વાત પતિ સાગરને ખબર પડી જતા તેણે આ વિરમને ફોન કરી હેરાન નહી કરવાનું જણાવતા આ વિરમએ મારા પતિને પણ ધમકી આપેલ અને આ બાબતે મારા પતિ સાગરએ મારા ભાઈને ફોન કરી મને તેડી જવાનું જણાવતા મારો ભાઈ તા.૧૩/૦૯/૨૪ ના રાત્રીના એકાદ વાગ્યે મને તેડી આવતા મેં મારી સાથેબનેલ બનાવની વાત કોઈને કરેલ નહી અને હું મારી જીદગીથી કંટાળી ગયેલ હોય ના.૧૩/૦૯/૨૪ ના રોજ અગાશી ઉપરથી કુદકો મારી જીવન ટુકાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો.જેથી મારા પરીવારના સભ્યો
આ પગલું ભરવા બાબતે પુછપરછ કરતા મેં ત્રણેક વર્ષથી વિરમ મરજી વિરુધ્ધ શીરીક સંબંધ અલગ-અલગ જગ્યાએ બાંધેલ હોય અને તેના ફોટા તેમજ વીડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોય તેમજ પરીવારને બદનામ કરવાની ધમકી આપી શારીરીક સંબંધ બાંધેલ હોવાની હકીકત જણાવી હતી.