Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025

    Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

    June 19, 2025

    Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા
    • Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા
    • Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર
    • Jamnagar: લાલવાડી આવાસ યોજનામાં જર્જરિત મકાનો ને લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેક્ષણ કરાયું
    • Jamnagar: બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા
    • Jamnagar: ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગરમાં ત્રીજા દિવસે વધુ ૨૦ આસામીઓ પાસેથી વધુ ૧ કરોડ સહિત કુલ ૪.૧૦ કરોડ ની વસુલાત
    • 19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    • વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની
    રાજકોટ

    Rajkot: ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની

    Vikram RavalBy Vikram RavalApril 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.08

    રાજકીયપક્ષોને 2023-24માં અપાયેલા દાનની જાહેર થયેલી વિગતોમાં ભાજપને દેશમાં 2243.95 કરોડનું દાન મળ્યું છે. માત્ર ગુજરાતમાંથી જ 1373 કોર્પોરેટ-વ્યાપારી સંસ્થાઓ અને 736 વ્યક્તિ દ્વારા 401.98 કરોડનું દાન મળ્યું છે. આ દાતાઓની વિગતો ચકાસતા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે મોટાભાગનું દાન આપનારા રાજકોટમાં મનપા પાસેથી કરોડો રૂપિયાનો ઊંચા ભાવના કોન્ટ્રાક્ટ મેળવનારા છે. આ કોન્ટ્રાક્ટ આપવા મનપાના શાસકોએ કેટલાક કેસમાં વહીવટ થયાની શંકા જન્મે તેવા નિર્ણયો પણ લીધા છે.

    1. માહિતીનું વિશ્લેષણ કરતા સૌથી વઘુ રકમનું દાન પવન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 8 વખતમાં કૂલ 65 લાખ રૂપિયાનું ડોનેશન ભાજપને આ એક જ વર્ષમાં આપ્યું છે. રાજકોટમાં અગાઉ અનેક કામો ઉપરાંત ગત બે માસમાં જ પવન કન્સ્ટ્રક્શનનું 74.40. કરોડ રૂપિયાનું 6.30 ટકા ઊંચા ભાવ (આશરે 2 કરોડ રૂપિયા ઓન) વેસ્ટ ઝોનમાં રસ્તાના કામનું ટેન્ડર મંજૂર કરાયું છે. 9 માસ પછી મનપાની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હોવા છતાં આ વર્ષ પૂરતું કામ આપવાને બદલે આગામી વર્ષનું કામ એક સાથે આપી દેવાયું છે.
    2. આ જ રીતે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને વાટાઘાટોના નામ પર બોલાવીને 12 ટકા ઊંચા ભાવથી 104.33 કરોડ રૂપિયાના રસ્તા કામનું ટેન્ડક બે વર્ષ સુધીનું આપી દેવાયું છે. ક્લાસિક દ્વારા આ વર્ષમાં 5.11 લાખનું દાન અપાયું છે.
    3. આ બે માસમાં કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું 167 કરોડ રૂપિયાનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઇન્ટમાં આપ્યું છે. અહીં ભ્રષ્ટાચારની શંકા એટલે જન્મી કે અગાઉ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો 1100 કરોડનો વર્તમાન ખર્ચ થાય છે તેથી 4 ગણા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એક જ પેઢીને કામ આપવા સીંગલ એજન્સીની શરત રાખી કોન્ટ્રાક્ટની લ્હાણી થઈ હતી, ત્યારે અહીં આ શરત પડતી મૂકીને જોઈન્ટમાં કામ આપ્યું. બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,26,652 રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
    4. આ ઉપરાંત હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ. નામથી ભાજપને લાખોનું દાન થયું છે. મનપાની સ્થાયી સમિતિએ સપ્ટેમ્બર-2024માં ટેન્ડરમાં દેખીતી શંકાસ્પદ વહીવટ કરીને હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ.ને  51.81 ટકાના ઊંચા ભાવે 10.82 કરોડ રૂપિયાનું પાઈપલાઈનનું કામ મંજૂર કરાયું હતું. આ માટે વારંવાર ટેન્ડરો બહાર પડ્યા અને અગાઉ 40 ટકા, 46 ટકા ઊંચા ભાવે કામ નહીં આપીને વધુ ઓનથી કામ આપ્યું.
    5. રાજકોટની કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. મનપામાં તપાસ કરતાં કે.એસ.ડી. કન્સ્ટ્રક્શનને ગત બે માસમાં 8.85 કરોડ રૂપિયાનું કામ આપ્યું છે.
    6. અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઊંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું. આ નામથી ભાજપને 1.27 લાખનું દાન મળ્યું છે.
    7. મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનારા એમ. જે. સોલંકી તેમજ ડી. જે. નાકરાણીએ એક લાખ રૂપિયાનું દાન ભાજપને આપ્યું છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025
    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025

    Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

    June 19, 2025

    Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર

    June 19, 2025

    Jamnagar: લાલવાડી આવાસ યોજનામાં જર્જરિત મકાનો ને લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેક્ષણ કરાયું

    June 19, 2025

    Jamnagar: બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા

    June 19, 2025

    Jamnagar: ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગરમાં ત્રીજા દિવસે વધુ ૨૦ આસામીઓ પાસેથી વધુ ૧ કરોડ સહિત કુલ ૪.૧૦ કરોડ ની વસુલાત

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash માં મૂળ જામનગર ના દંપતી ના મૃત્યુ થયા બાદ આજે બન્ને ના મૃતદેહો ને જામનગર લવાયા

    June 19, 2025

    Jamnagar: જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

    June 19, 2025

    Jamnagar: ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે તકરાર

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.