Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માં સતત બીજા દિવસે હેલ્મેટ ઝુંબેશ
    રાજકોટ

    Rajkot માં સતત બીજા દિવસે હેલ્મેટ ઝુંબેશ

    Vikram RavalBy Vikram RavalOctober 22, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot ,તા.22
    શનિવારે સરકારે એક પરિપત્ર જાહેર ર્ક્યો હતો, જેમાં સરકારી કચેરીએ ટુ વ્હીલર પર આવતા તમામ સરકારી બાબુઓએ ફરજિયાન હેલ્મેટ પહેરવું તેવી સૂચના આપવામાં આવી હતી. જે બાદ ગઈકાલે ઓફિસ ખુલવાના સમયે રાજકોટની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે ખાસ હેલ્મેટ ઝુંબેશ હાથ ધરી હતી. જે આજે પણ યથાવત રહી હતી અને કોર્પોરેશન, બહુમાળી ભવન અને કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીમાં કેટલાય કચેરી દંડાયા હતાં.

    આજે પણ ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી જ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન, બહુમાળી ભવન અને કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીમાં આવતાં કેટલાય કર્મચારીઓ દંડાયા હતાં અને પોલીસે હેલ્મેટ વિરોધી ડ્રાઈવ યથાવત રાખી હતી. જો કે, કેટલાય કર્મચારીઓ આજે પણ હેલ્મેટ ન પહેરી આવી પોલીસને અવનવા બહાનાં બતાવી બચવાનો પ્રયાસ કર્યો હતો.

    જે અંગે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટેના આદેશ અનુસાર સોમવારથી સરકારી કચેરીઓમાં ખાસ હેલ્મેટ પહેર્યા વગર આવતાં કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ।.500 નો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે અંદાજીત 400 થી વધુ અધિકારી-કર્મચારીઓને ટ્રાફિક નિયમ ભંગનો મેમો ફટકારવામાં આવ્યો હતો અને રૂા.4.26 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો. આજે પણ શહેરની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ યથાવત રાખવામાં આવી છે. 

    ઉપરાંત શહેરના બ્લેક સ્પોટ કહેવાતા સ્થળો જેવા કે, કુવાડવા રોડ, આજીડેમ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, બેડી ચોકડી, ઘંટેશ્વર સહિતના સર્કલો જ્યાં અકસ્માતની ઘટના ઘટવાની સાથે મોત થવાના વધું બનાવો બને છે, ત્યાં પણ હેલ્મેટ ડ્રાઈવ અને કાર બેલ્ટ ડ્રાઈવ રાખવામાં આવી છે. લોકો પણ હેલ્મેટ પહેરી પોતાની સુરક્ષા નિશ્ચિત કરે તેવી પહેલ પણ કરી હતી.

    તેમજ જણાવ્યું હતું કે, પ્રથમ વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલ લોકો જે વાહન ઉપર હશે તેની માહિતી મેમા માં આવી જશે બાદમાં ફરીવાર તે જ વાહન લઈ કોઈ અન્ય વ્યક્તિ નીકળ્યો હશે અને તે વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ તેમના વિરુદ્ધ દંડની કાર્યવાહી તો થશે જ પણ તેને રિફંડ પણ મળી શકે છે.  

    પોલીસ કમિશ્નર કચેરીએ બીજા દિવસે જ કેટલાંય લોકો હેલ્મેટ પહેર્યા વગર વાહન લઈ ઘૂસ્યા
    ટ્રાફિક પોલીસે ગઈકાલથી હેલ્મેટ ડ્રાઈવની શરૂઆત  સરકારી કચેરીઓથી કરી હતી. જેમાં પોલીસ કમિશ્નર કચેરી અને એસપી કચેરી સહિતની કચેરીમાં ડ્રાઈવ યોજી અનેક હેલ્મેટ પહેર્યા વગર આવતાં કર્મચારીઓ દંડાયા હતાં. ત્યારે આજે બપોરે પોલીસ કમિશ્નર કચેરીએ કોઈ ટ્રાફિક પોલીસ હેલ્મેટ ડ્રાઈવ માટે હાજર ન હતી અને કેટલાય લોકો હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ્યા હતાં.

    હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવમાં બીજા દિ’એ કલેકટર કચેરીનો વારો નિકળ્યો: ડઝનેક કર્મચારીઓ દંડાયા
    અરજદારોને પણ ઝપટે લઈ લેવાતા કચવાટ

    રાજકોટ ટ્રાફીક પોલીસ દ્વારા ગઈકાલથી ખાસ હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.જેમાં આજે બીજા દિવસે ટ્રાફિક પોલીસે જિલ્લા કલેકટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર અડીંગો જમાવી તપાસણી કરી હતી.જેમાં એક ડઝન જેટલા કર્મચારીઓની સાથે અરજદારો પણ ઝપટે ચડી ગયા હતાં જેઓને ધડાધડ દંડ ફટકારવામાં આવેલ હતાં.

    અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજય સરકારનો આદેશ છુટતા જ ગઈકાલથી ટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં સરકારી ઓફીસોના પ્રવેશદ્વાર પર તૈનાત થઈ આ હેલ્મેટ ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ગઈકાલે મ્યુ.કોર્પોરેશન જુની કલેકટર કચેરી સહિતની કચેરીઓના પ્રવેશ દ્વાર પર ચેકીંગ ડ્રાઈવ કરી હેલ્મેટ પહેર્યા વગર બાઈક કે સ્કૂટરે કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશનાર કર્મચારીઓને દંડ ફટકારવામાં આવેલ હતાં.

    જેમાં એક ડઝન જેટલા કર્મચારીઓ દંડાયા હતાં. તેની સાથોસાથ કામ સબબ કચેરીમાં હેલ્મેટ પહેર્યાવગર આવનારા અરજદારો પણ રોપરે ચડી ગયા હતાં. દિપાવલીના તહેવારો પૂર્વે ટ્રાફીક પોલીસની આ હેલ્મેટ ડ્રાઈવ સામે કર્મચારીઓ અને નાગરિકોમાં કચવાટ શરૂ થયો છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.