Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025

    આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું
    • આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor
    • આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા
    • Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું
    • ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે
    • Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની
    • ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન
    • હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»Rajkot: વિદેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ બુટલેગર ફરાર
    Uncategorized

    Rajkot: વિદેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ બુટલેગર ફરાર

    Vikram RavalBy Vikram RavalJune 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.11
    શહેરના સોરઠીયા વાડી ચોક નજીક બાપુનગર ચોકથી કારના શોરૂમ નજીક ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરી કરતી રીક્ષા ઝડપી લઇ રૂપિયા 1.36 લાખની કિંમતને 223 બોટલ દારૂનો જથ્થો પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ રીક્ષા અને દારૂ મળે 1 5 96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુંટેલા રીક્ષા ચાલકને ઝડપી લેવા દોડધામ કરવામાં આવી છે.વધુ વિગત મુજબવધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની વધીને ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પી એસ આઇ એસ વી ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગમાં હતા ત્યારે 80 ફૂટ રોડ પર બાપુનગર ચોક નજીક ઈક્વિટી hyundai શોરૂમ પાસે પુલ ઉપર gj 3 b x 87 46 નંબરની રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાડને મળેલી બાતમીના આધારે એએસઆઇ વિજયભાઈ સોઢા, અરવિંદકુમાર ફતેપુરા સંજયભાઈ અલગોતર અને મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરોડો પાડયો ત્યારે સીએનજી ઓટો રીક્ષા નો ચાલક રીક્ષા ખરીદી મૂકી અંધારામાં નાસી ગયો હતો. પોલીસે રિક્ષાની તલાસી લેતા જેમાંથી 1.36 લાખની કિંમતનો 223 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ ,બે મોબાઈલ અને રિક્ષા મળી 1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે ટ્રેનની ઠોકરે બે મિત્રોના મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025

    આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા

    June 13, 2025

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025

    આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ અને નીતીશ કુમાર સત્તાથી બહાર રહેશે,Prashant Kishor

    June 13, 2025

    આસામમાં NDAનો વિજય,બે ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.