Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા
    • Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા
    • Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા
    • Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,
    • Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
    • Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
    • Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
    • Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માં ભાજપના whatsapp ગ્રુપમાં અશ્લિલ ફોટા શેર થતા હોબાળો
    રાજકોટ

    Rajkot માં ભાજપના whatsapp ગ્રુપમાં અશ્લિલ ફોટા શેર થતા હોબાળો

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મનીષ પરસાણા દ્વારા ગ્રૂપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં વોટ્‌સએપ ગ્રૂપમાં સન્નાટો છવાઇ ગયો હતો

    Rajkot, તા.૨૧

    ભાજપ રાજકોટના વોર્ડ નં.૪ના બૂથ નં.૫૬ના વોટ્‌સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ગ્રૂપમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું હતું. આ ઘટનાને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની બાંહેધરી આપી છે.

    ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટા-મોટા નેતાઓ તમામ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેને લીધે પક્ષને ફાયદો પણ થાય છે, પરંતુ કેટલીક એક ભૂલ ભારે પડી જતી હોય છે. આવી ઘટના રાજકોટ શહેરમાં સર્જાઇ છે. જેમાં ભાજપ રાજકોટના વોર્ડ નં.૪ના બૂથ નં.૫૬ના વોટ્‌સએપ ગ્રૂપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક ૬ જેટલા અશ્લિલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રૂપમાં ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે.

    મનીષ પરસાણા દ્વારા ગ્રૂપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં વોટ્‌સએપ ગ્રૂપમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ ગ્રૂપમાં એડ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મુકાઇ હતી અને મહિલા મેયર નયનાબેન પેઢડિયા સહિત અને મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું છે. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી આ મામલે તપાસ કરવાની જવાદારી વોર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી.

    ભાજપ કાર્યકર્તા મનીષ પરસાણાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે લૂલો બચાવ કર્યો હતો, જે કોઇપણને ગળે ઉતરે એવો ન હતો. તેમણે કહ્યું હતું કે હું વાડીએ ગયો હતો ત્યારે મારો મોબાઇલ ખેત મજૂરોના છોકરાઓ પાસે હતો અને બાળકોએ રમત-રમતમાં ગ્રૂપમાં ફોટા શેર કરી દીધા છે.

     

    BJP Rajkot whatsapp group
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે ટ્રેનની ઠોકરે બે મિત્રોના મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખ્સ જુગાર રમતા ઝડપાયા

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે યુવાનને દબોચી લીધો

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કોમ્પ્લેક્સના બીજા માળેથી પટકાયેલા યુવાન નું મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કારે બાઇકને ઠોકરે લેતા પુત્રની નજર સામે માતાનું મોત

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    June 12, 2025

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.