Rajkotતા.26
એઆઈસીસી દ્વારા સંગઠન સુજન અભિયાનમાં રાજ્યના શહેર અને જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષની ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે ભાગ લીધો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ આદરણીય મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા લોકનાયક, જન યોદ્ધા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ રાજ્યના આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટમાં ચાલી રહેલી તારીખ 26,27 અને 28 જુલાઈ 2025 એમ કુલ ત્રણ દિવસની શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આણંદના પ્રમુખ ગેમાભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સહિતના આગેવાનો તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે.
Trending
- બોધકથા..સતસંગનો પ્રભાવ
- અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
- મનુષ્યના પતન થવાનું કારણ શું?
- બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
- ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
- સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
- ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
- તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.

