Rajkot,તા.8
રાજકોટ ડેરી મુકામે દેવચડી દૂઘ ઉત્પાદક સહકારી મંડળી લી.ના દૂધ ઉત્પાદક હરેશભાઈ નાગજીભાઈ શીયાળનું અકસ્માતે અવસાન થતા તેના પરીવાર ઉપર આવી પડેલ આફતમાં અકસ્માત વિમા યોજના દ્રારા મદદરૂપ થવા યુવા ધારાસભ્ય અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરઘનભાઈ ધામેલીયા તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરાએ પરીવારને સાંત્વના આપી રૂા.10,00,000/-નો વિમાનો ચેક અર્પણ કરેલ હતો આ પ્રસંગે રાજકોટ ડેરીના ઈ.મેનેજીંગ ડીરેકટર, દેવચડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ હજાર રહ્યા હતા.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- આરબીઆઈ દ્વારા ડિસેમ્બર માસમાં રેપો રેટમાં ૦.૨૫% ઘટાડાની શક્યતા : મોર્ગન સ્ટેન્લી
- કોર ઈન્ડસ્ટ્રીઝની વૃદ્ધિ અટકી, ઓક્ટોબર માસમાં વૃદ્ધિ શૂન્ય…!!
- ઓફર ફોર સેલ દ્વારા કંપનીઓએ રૂ.૯૬૦૦૦ કરોડ એકત્ર કર્યા…!!
- જીએસટી રાહતથી પ્રીમિયમ કાર વેચાણમાં વધારો…!!
- ગલ્ફ પરની નિર્ભરતા ઘટાડવા ભારતની અમેરિકા સાથે LPG ડીલ…!!
- ફેડની અનિશ્ચિતતા વચ્ચે ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે દબાણ…!!
- નવેમ્બર માસમાં રશિયન ક્રુડ સપ્લાયમાં ૫૦% નોંધપાત્ર ઘટાડો…!!

